• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીની નીલકંઠ સ્કૂલ ખાતે ૨૫ નાતાલના દિવસે તુલસીનું પૂજન કરાશે*

મોરબી : ૨૫ ડિસેમ્બરના નાતાલની સમગ્ર વિશ્વમાં પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા ૨૫ ડિસેમ્બરે નાતાલ પર્વની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવાની પહેલ કરવામાં આવી છે. જેમાં તુલસીના છોડનું દરેક ઘરમાં વર્ષોથી પૂજન કરાતું હોય સ્કૂલના વિદ્યાર્થીઓમાં તુલસીનું પૂજન અને એના મહત્વ વિશે સમજણ આપવા માટે સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ૨૫ ડિસેમ્બરે નાતાલ પર્વ પર તુલસીની આરતી કરી પૂજન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ તુલસીનું પૂજન કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરશે.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:અભિનંદન ટીમ આયુષ: સોવર્ષના વૃદ્ધની સફળ સર્જરી કરતા ડો,વિમલ દેત્રોજા અને ડો, અદિતિ જાલાવડિયા*

editor

*HELLO MORBI:નાની વાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી*

editor

*ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ એ ડિવિઝન પીઆઇ ઉપર કામગીરી બતાવવા ખોટી જુગાર રેડ કર્યાના આક્ષેપ બાદ રેન્જ આઈજીએ પોલીસ અધ્યક્ષ હિમાંશુ દોશી નેતપાસ સોંપી*

Hello Morbi

Leave a Comment