• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બેલાગામનીસીમ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉન માંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૭૮૦ કિ.રૂ. ૧૫,૧૯,૩૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાય મોરબી*

 

બેલાગામનીસીમ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉન માંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૭૮૦ કિ.રૂ. ૧૫,૧૯,૩૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાય મોરબી

તા-૧૪/૦૧/૨૦૨૩.

શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને અગામી ઉતરાયણના તહેવાર અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા શ્રી કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પો,હેડ કોન્સ., સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે,રાજકોટના ફીરોજભાઇ હાસમભાઇ મેલુાસંધી રહે. જંગલેશ્વર, રાજકોટ તથા તેનો ભાગીદાર ધવલ રસીકભાઇ સાવલીયા રહે. રાજકોટ વાળાએ બેલાગામની સીમમાં આવેલ સાંઇ ઇન્ડસ્ટ્રીમાં આવેલ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉનમાં ગે.કા રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પરપ્રાંત માંથી મંગાવી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો મુદામાલ મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન

ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

– પકડવાના બાકી આરોપીના નામ સરનામા:- (૧) ફીરોજભાઇ હાસમભાઇ મેણુ સંધી રહે. જંગલેશ્વર, રાજકોટ

(૨) ધવલ રસીકભાઇ સાવલીયા રહે. રાજકોટ

(૩) મહીન્દ્રા કંપની ની બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-25-4-9826નો ચાલક

– પકડાયેલ મુદામાલની વિગત –

(૧) મેકડોવેલ્સ નંબર-૦૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૮૯૬ કિ.રૂ. ૭,૧૧,૦૦૦/- (૨) રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૫૬ કિ.રૂ. ૨,૩૭,૧૨૦/- (૩) રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની. બોટલો નંગ-૧૪૨૮કિ.રૂ. ૫,૭૧,૨૦૦/- (૪) બોલેરો પીકઅપ ગાડી નંબર-GJ-25-U-9826 કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

શ્રી કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા PSI શ્રી,એન એચ. ચુડાસમા,શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા

Related posts

*HELLO MORBI: મોરબી: શ્રીમતી ઉર્વશીબેન પંડ્યા ને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા તેમનો સન્માન કાર્યક્રમ યોજાયો*

editor

*મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ લેબ શરૂ*

Hello Morbi

*HELLO MORBI:સ્વચ્છતા એજ સેવા’ – ‘મારું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ’*

editor

Leave a Comment