• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસ મથકમાં બકરી તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ મળી*

*વાંકાનેર સીટી પોલીસ મથકમાં બકરી તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ મળી*

વાંકાનેર ખાતે તારીખ 25 6 2023 ના રોજ હિંદુ મુસ્લિમ સમાજ ના અગ્રણી આગેવાનો સાથે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પી.આઈ પી ડી સોલંકી ની અધ્યક્ષતાએ સવારના 11:00 કલાકે પીઆઇ ચેમ્બરમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાય હતી જેમાં હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે તસવીર દ્રશ્યમાન થાય છે

Related posts

*વાંકાનેરમાં જમીન પંચાવી પાડવા પ્લોટ ઉપર ઓરડી ખડકી દીધી : લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ*

Hello Morbi

*વાંકાનેર પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ફિઝિયોથેરાપી નિ:શુલ્ક કેમ્પ*

editor

Leave a Comment