• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા સ્ત્રી હુનર ઉદ્યોગ શાળા ખાતે નિશુલક ઓપરેશન કેમ્પ યોજાયો*

શ્રી કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા જોડીયામાં ઓસવાળ આયુષ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી અશોકભાઈ વર્મા જોડીયા તાલુકા પૂર્વ પ્રમુખ શ્રીજેઠાલાલ અઘેરા જોડીયા ગામના અગ્રણી શ્રી સુધીરભાઈ રાજા જોડિયા યુ.પી.વી કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી મનહરભાઈ બુમતારીયા, શાળાના વ્યાયામ શિક્ષક શ્રી મમતાબેન જોશી શાળાના કોમ્પ્યુટર ટીચર શ્રી દિપ્તીબેન જેઠવા સંસ્થાના હેડક્લાર્ક શ્રી હરીશભાઈ જોશી શ્રીયુસુફભાઈ ગોધાવીયા અને સમગ્ર સંસ્થા પરિવારના કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં ડો. પ્રતાપસિંહ સોલંકી – ગાયનેક વિભાગ, ડો. આદિત્ય ગુપ્તા- યુરોલોજીસ્ટ, ડો. સચિન અગ્રવાલ – એમ. ડી. મેડીસિન, ડો. જયકિશનસિંહ ગોહિલ – પિડીયાટ્રિક ડો. ધવલ બગડા- ગાયનેક , ડો. પૂર્વ પટેલ- ઓર્થોપેડિક, ડો. હર્ષ શાહ – ન્યુરોસર્જન ડો.પૂજન શાહ- કાર્ડિયોલોજિસ્ટ, ડો. ચિરાગ માકડીયા – જનરલ સર્જન, ડો. રાજદિપસિંહ ચૌહાણ – જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તેમજ સમગ્ર કેમ્પના આયોજક એવા શ્રી જયદીપભાઇ વાડોલીયા દ્વારા જોડિયા તાલુકાના સર્વે નાગરિકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આ કેમ્પનો લાભ 253 જેટલા દર્દીઓએ લાભ લીધેલ છે. આ કેમ ખૂબ જ સરસ આયોજન અને સંચાલનના કારણે સફળ થયેલ છે………………………..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા…………………

Related posts

*મોરબી : રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન*

Hello Morbi

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાતે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારાઆયોજિત “ભારત કો જાનો”રાષ્ટ્રીય સ્પર્ધા**

editor

Leave a Comment