• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રેલવે પ્રોટેક્શન ફોર્સ મોરબી દ્વારા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે “જાગૃતિ અભિયાન” નુ આયોજન*

રેલવે પ્રોટેક્શન ફોર્સ મોરબી દ્વારા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે “જાગૃતિ અભિયાન” નુ આયોજન
*આજે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (રેલ્વે પોલીસ – મોરબી) દ્વારા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે “જાગૃતિ અભિયાન” નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમીનાર માં રેલ્વે પોલીસ અધિકારીઓ દ્વારા, સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ની મુલાકાત લેવામાં આવી હતી અને એમાં અભ્યાસ કરતા બાળકોને ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.*
*માનનીય પી.એસ.આઇ. સાહેબ શ્રી અજયસિંહ ગોહિલ તથા એમના સ્ટાફ દ્વારા, બાળકોને રેલ્વે પ્રવાસ દરમિયાન, અજાણ્યા વ્યક્તિથી પોતાની જાતને કેવી રીતે બચાવવું, કોઈપણ અજાણી વ્યક્તિને પોતાની માહિતી ન આપવી, એમની પાસેથી કોઈપણ વસ્તુ ન લેવી, તે ઉપરાંત રેલ્વે પ્રવાસ દરમિયાન કોઈપણ મુશ્કેલી ઊભી થતા ‌ રેલ્વે પોલીસનો સંપર્ક કરી શકે તે માટે ઈમરજન્સી નંબર ની પણ માહિતી આપી.*
*સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ,આ “જાગૃતિ અભિયાન” માટે આરપીએફ (રેલ્વે પોલીસનો) નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે*

Related posts

*HELLO MORBI NEWS: રાજકોટથી મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સર્જરી માટે આવેલ યુવાનની સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી*

editor

*HELLO MORBI NEWS: માળિયાના મોટા દહીંસરા ગામે જાડેજા પરિવાર દ્વારા મોમાઇધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો*

editor

*મોરબીમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો*

Hello Morbi

Leave a Comment