• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના મુસ્લિમ સુમરા સમાજના આશિકે કામુશા પીર એવા અહેમદભાઈ સુમરા પગપાળા મોરબી થી બાવળાવદર મોડી રાત્રે રવાના થશે*

*મોરબીના મુસ્લિમ સુમરા સમાજના આશિકે કામુશા પીર એવા અહેમદભાઈ સુમરા પગપાળા મોરબી થી બાવળાવદર મોડી રાત્રે રવાના થશે*

મોરબી ના મોરબી મુસ્લિમ સુમરા સમાજ ના યુવા અગ્રણી આગેવાન સામાજિક કાર્યકર સર્વે સમાજ ચિંતક અને ખાસ કરી પીર ફકીર અને વલીના દિવાના એવા મુસ્લિમ સુમરા સમાજના અહેમદ ભાઈ સુમરા છેલ્લા આઠ વર્ષથી કચ્છના શહેનશા હજરત હાજીપીરના ઉર્સ મુબારક નિમિત્તે પગપાળા જઈ રહ્યા છે જે સૌપ્રથમ વખત તારીખ 31 1 2023 ના રોજ મોડી રાત્રે ઈશાની નમાજ બાદ મોરબી થી બાવળાવદર પોરબંદર જિલ્લાના મશહૂર ઓલિયા હઝરત કામુનશાહ પીર ના દીદાર દર્શન પ્રાર્થના માટે જવાના છે ત્યારે એક મુલાકાતમાં જણાવ્યું છે કે અજમેર ખ્વાજા ના ઉર્શ મુબારક છઠ્ઠી શરીફ મુબારક નિમિત્તે પોતાના વાહન થી જઈને આવ્યા ની સાથે મોરબી થી બાવળાવ પગપાળા 240 કિલોમીટરના અંતર કાપી પાંચ દિવસે બાવડાવદર ના મશહૂર ઓલિયા કામુન શાહ પીર ના દિદાર ઇન્શાલ્લાહ કરે એવી દુઆ સાથે તેવું એક મુલાકાત અહેમદ સુમરા એ જણાવેલ છે ત્યારે હુકમે ઈલાહી હજરત કામુન શાહ પીર વલીના દરગાહ શરીફ એ પગપાળા જવાનું આયોજન કર્યું છે જેમાં તેના મિત્ર ઈશાભાઈ સાથે પગપાળા આસ્થાભેર શ્રદ્ધા સાથે કામુનશા પીર ના દિદાર દુઆ સલામ અર્થે રાત્રે ઈસાની નમાજ બાદ મોરબી પોતાના નિવાસસ્થાનેથી પગપાળા મોરબી થી બાવળાવદર કામુન શાહ પીર ની દરગાહ પગપાળા જવા ના છે જે એક મુલાકાતમાં જણાવેલ છે તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*મોરબી ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાનીએ ICC લેવલ 3ની તાલીમ પૂર્ણ કરી*

Hello Morbi

દુબઇમાં ગુજરાતી દંપતિની હત્યા બાદ UAEએ આખા પરિવારને ગોલ્ડન વીઝા આપ્યા સાથે જ…

Hello Morbi

*મોરબી:611 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવી પ્રધાનમંત્રી ના જન્મ દિવસની ઉજવણી કરતા મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા*

Hello Morbi

Leave a Comment