• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હળવદમાં મુસ્લિમ મોમીન સમાજના અબ્દુલભાઈ બાદીનું ભાજપે પક્ષના સક્રિય કાર્યકર ની કામગીરીને પારખી ને કર્યું સન્માન*

*હળવદમાં મુસ્લિમ મોમીન સમાજના અબ્દુલભાઈ બાદીનું ભાજપે પક્ષના સક્રિય કાર્યકર ની કામગીરીને પારખી ને કર્યું સન્માન*

“સોનો સાથ સોનો વિકાસ કહેવતને સાર્થક કરી ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા વાંકાનેર તાલુકામાં આવેલા સમઢીયાળીના અબ્દુલભાઈ બાદી નું સન્માન કર્યું!”

હાલમાં મોટાભાગે રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે હિન્દુવાદ મુસ્લિમ વાદ સર્વે સમાજમાં ઘર કરી ગયો હોય તેમ મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે ત્યારે ભાજપ ભારતીય જનતા પાર્ટીને સર્વે સમાજ નો સાથ સર્વે સમાજનો વિકાસ કાર્યમાં નાત જાતના ભેદભાવ રાખ્યા વગર સર્વે સમાજને સાથે સમાજ હિત રાષ્ટ્રહિત અંતર્ગત કાર્ય કરનારને બિરદાવી રહ્યા સમાજવાદ જ્ઞાતિ જાતિવાદના ને નાબૂદ કરી સર્વે સમાજ એક સમાન એવું જ કંઈક ભાજપ ભારતીય જનતા પાર્ટી પક્ષને વળગેલા મુસ્લિમ અબ્દુલભાઈ બાદીને જિલ્લા કક્ષાના સક્રિય કાર્યકર તરીકે સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે જે અંગેની જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં મોરબી જિલ્લાના હળવદ ખાતે ગત તારીખ 4 2 2023 ના રોજ મોરબી જિલ્લા ભાજપ કારોબારી મિટિંગમાં સક્રિય પક્ષ પાર્ટીની સારી કામગીરી અંતર્ગત હળવદ માં શિશુ વિહાર મંદિર ખાતે હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ વિકાસ લક્ષી સેવા કાર્યમાં સરકારી નોકરી છોડીને પ્રજાહિત રાષ્ટ્રહિત કાર્યમાં મોમીન મુસ્લિમ અબ્દુલભાઈ બાદી જેવો ભારતીય જનતા પાર્ટી ભાજપને વફાદાર રહી ભારતીય જનતા પાર્ટી ભાજપના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી ભાજપ પક્ષના ઉમેદવારો કાર્યકરોને સહયોગી માર્ગદર્શક બની પક્ષના ખરા વફાદાર તરીકે આગવી ઓળખ આપી રહ્યા છે ત્યારે મુસ્લિમ મોમીન અબ્દુલભાઈ બાદીને સન્માનિત કરવામાં આવ્યા છે ભાજપ પક્ષ દ્વારા પક્ષના વફાદાર મુસ્લિમ મોમીન અબ્દુલભાઈ બાધીને વિધાનસભા 2022 અંતર્ગત ઇન્ચાર્જ તરીકે વાંકાનેર કુવાડવા મતવિસ્તાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિધાનસભા અને ધોરાજી ઉપલેટા વિસ્તારની કામગીરી સોંપેલ હતી જ્યાં ભારતીય જનતા પાર્ટી ભાજપના ઉમેદવારો વિજય થયા છે જેથી સારી કામગીરી બદલ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના હોદ્દેદારો કાર્યકરોનું હળવદ ખાતે બહુમાન સાથે સન્માન કરવામાં આવ્યું હતું તેમાં વાંકાનેર તાલુકાના સમઢીયારી અબ્દુલભાઈ બાદીનું પણ સારી કામગીરી અને પક્ષની વફાદારી અંતર્ગત નોંધનીય કાર્ય અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે નોંધનીય છે કે મુસ્લિમ મોમીન અબ્દુલભાઈ બાદી રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના માજી પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલ મોરબી જિલ્લા માં ભાજપના સક્રિય કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે તેઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માં રચ્યા પંચ્યા રહીને ભાજપના સારા ભેરુ તરીકે ઓળખ પુરી પાડી જાણીતા છે કારણ કે વાંકાનેર તાલુકામાં સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત અબ્દુલભાઈ બાદી આગવું સ્થાન છે શ્રી મેસરીયા અને સમઢીયાળા જૂથ સેવા સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ તરીકે તેઓએ વિવિધ સેવા પૂરી પાડેલ છે અને હાલ ઇન્કમટેક્સ કર્મચારી રાજકોટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ માંથી રિટાયરમેન્ટ છે જેથી તેઓ મોમીન મુસ્લિમ સમાજ નો વાંકાને પંથક નું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય તેમ વિવિધ સેવાકીય પૂર્વ થી અંતર્ગત જાણીતા એવા અબ્દુલભાઈ બાદી છે મોરબી જિલ્લા ભાજપ માજી નાણા વિકાસ નિગમ અસંખ્ય નાણા નિગમ ગાંધીનગર શાખામાં ભારતીય જનતા પાર્ટી ભાજપના સક્રિય કાર્યકર તરીકે સેવા આપી ચૂક્યા છે અધૂરામાં પૂરું સૌરાષ્ટ્ર કોળી સમાજ નેતા માજી પંચાયત પ્રધાન એવા પોપટભાઈ જીંજરિયા ના પીએ તરીકે પણ અબ્દુલભાઈ બાદીએ 1996 થી 1998 સુધી પ્રજાહિત રાષ્ટ્રહિત સેવા અંતર્ગત રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે કેવાઓ પૂરી પાડી છે ત્યારે વાંકાનેર પંથકના મમીન મુસ્લિમ સમાજના સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે લોકપ્રિય એવા અબ્દુલભાઈ બાધીને હળવદ ખાતે સર્વે સમાજ નો સાત સર્વે સમાજનો વિકાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અબ્દુલભાઈ ને સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી મુસ્લિમ સમાજનું ગૌરવ એવા અબ્દુલભાઈ બાદી ને હાર્દિક શુભેચ્છા અભિનંદન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સહિત સમગ્ર સમાજ ચિંતકો દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવાઇ રહ્યા જે તસવીરમાં સન્માનિત થયેલા અબ્દુલભાઈ બાદી સાથે

રિપોર્ટ આરીફ દિવાન મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ વાંકાનેર એપીએમસી ખાતે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS: મોરબી:કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારી લેવી*

editor

*મોરબી “યુવા ગ્રૂપ કા રાજા” આયોજિત ગણેશોત્સવમાં આજે સાંજે ગણપતિબાપા આપશે ભક્તોને દર્શન* 

Hello Morbi

Leave a Comment