• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં જંત્રી બમણી કરવાનો નિર્ણય કર્યો*,

*ગુજરાત સરકારે સમગ્ર રાજયમાં બાર વર્ષ બાદ જંત્રી બમણી કરવાનો નિર્ણય કર્યો છે.જેનો સમગ્ર રાજ્યમાં સોમવારથી અમલ કરવામાં આવશે. તેમજ હાલ એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં રહેશે. રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. જેમાં સર્વે પૂર્ણ થયા નવી જંત્રી અમલમાં આવશે. આ અંગે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે*

……………………………………………..
*અંકિત એમ. વાલેરા* *એડવોકેટ*
(B. Com, LL.B, LL.M)
ગોકુલ કોમ્પલેક્ષ, ઓફીસ નં.૨ & ૩, ચકિયા હનુમાન મંદિર સામે, રવાપર રોડ, મોરબી.

Related posts

*હળવદના મહિલા ટીડીઓએ પ્રમુખ અને ધારાસભ્યને કાકરીમાં કાઢી નાંખ્યા*

Hello Morbi

*મોરબીમાં રઘુવંશી કોવિડ આઈસોલેશન સેન્ટરનો આરંભ*

Hello Morbi

*માળીયા મીયાણા ની સુલતાનપુર પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો*

Hello Morbi

Leave a Comment