• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:લીલાપરચોકડી, રાઘવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫ ખાતેથી ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો કિ.રૂ. ૪૭,૪૩૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫૨,૯૩૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ*

લીલાપરચોકડી, રાઘવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫ ખાતેથી ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો કિ.રૂ. ૪૭,૪૩૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫૨,૯૩૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
તા.૦૨/૦૩/૨૦૨૩
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબીનાઓને અગામી હોળી- ધુલેટીના તહેવાર દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને તહેવારીની શાંતિ પૂર્ણ રીતે ઉજવણી જાય તે સારૂ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી., મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીની સુચના મુજબ પો.સબ.ઇન્સ.શ્રી કે.જે.ચૌહાણ તથા શ્રી એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના HC સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા PC નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાને સચુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, લીલાપરચોકડી,તિર્થક પેપરમીલ પાસે, રાધવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫ વાળીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પરપ્રાંત માંથી મંગાવી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ ચાલુ હોવાની ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેનો મુદામાલ તથા આરોપી મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા
(૧) કમલેશભાઇ રમેશભાઇ સોનગ્રા/ દલવાડી ઉ.વ.૨૭ રહે. ન્યુ ગુજરાત હાઉસીંગબોર્ડ, શનાળારોડ, રવિભાઇ રબારીના મકાનમાં ભાડે, મુળ રહે, સોની તલાવડી, લાલટાંકી પાસે, ધ્રાંગધ્રા જિ. સુરેન્દ્રનગર
પકડાયેલ મુદામાલની વિગત
(૧) બ્લેન્ડર પ્રાઇડપ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ મીલી.ની બોટલ નંગ-૧૭ કિ.રૂ.૧૪૪૫૦/- (૨)સિગ્નેચર પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ મીલી.ની બોટલ નંગ-૦૯ કિ.રૂ.૭૩૮૦/- (3) જેમ્સન આઇરીસ વ્હીસ્કીની ૭૫૦ મીલી.ની બોટલ નંગ-૦૨ કિ.રૂ. કિ.રૂ.૨૮૦૦/- (૪) બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ મીલી. બોટલ નંગ-૦૬ કિ.રૂ.૮૪૦૦/- (૫) કિંગ ફીસર સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ મીલીના ટીન નંગ-૭૫ કિ.રૂ.૭૫૦૦/- (૬) ગોડ ફાધર સુપર સ્ટ્રોંગ બિયર ૫૦૦ મીલીના ટીન નંગ-૧ કિ.રૂ.૨૧૦૦/- (૮) કાસબર્ગ સ્ટ્રોંગ બિયરની કાચની ૬૫૦ મીલીની બોટલો નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦૪- (૯) અલગ અલગ કંપનીના મોકાઇલફોન નંગ-૦૨ કિ.રૂ. ૫૫૦૦/- મળી કુલ કી.રૂ. ૫૨,૯૩૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
(૭) ટુબર્ગ પ્રીમીયમ સ્ટ્રોંગ બિયરનું ૫૦૦ મીલીના ટીન નંગ-૨૪ કિ.રૂ.૨૪૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા શ્રી, કે.જે. ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*HELLO MORBI NEWS:જલારામ બાપા વીસે એલ ફેલ ઉચ્ચારણ કરનાર વીરપુરમાં નતમસ્તક નહી થાય તો પરિણામ ભોગવવાની તૈયારીમાં રહે : ભાવિન સેજપાલ*

editor

*પાંચ પીપળવા માં જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી ૩ તથા રોકડ રકમ ૧૨૧૦૦ સાથે પકડી પાડી કોડીનાર પોલીસ ટીમ*

Hello Morbi

*HELLO MORBI:ધારાસભ્ય જીતુભાઇ સોમાણી ના સન્માન સમારોહમાં મોરબી લોહાણા મહાજનની અપીલને માન આપી પધારેલા રઘુવંશી અગ્રણીઓનો આભાર વ્યક્ત કરતા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી*

Hello Morbi

Leave a Comment