• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી:શું વાત છે!!! પ્રીસ્કૂલમાં પણ પદવીદાન સમારોહ ઉજવાયો*

 

*શું વાત છે!!! પ્રીસ્કૂલમાં પણ પદવીદાન સમારોહ ઉજવાયો*

*મોરબીની નામાંકિત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ, નવયુગ પ્રિસ્કૂલ અને નવયુગ કિડ્સ(ઇંગ્લીશમીડીયમ) વિભાગમાં ગ્રેજ્યુએશન ડે ઉજવાયું હતો..*
*નવયુગ પ્રેપ સેક્શનમાં સિનિયર કેજી માં અભ્યાસ કરતા બાળકો પોતાનું પ્રીસ્કુલ એજ્યુકેશન પૂરું કરતા હોય તેવા દરેક બાળકોને જે રીતે યુનિવર્સિટીમાં પદવીદાન યોજાય છે તે જ રીતે થીમ થી બાળકોને હેટ તેમજ પ્રી સ્કૂલ ગ્રેજ્યુએશન પદવી એનાયત કરી હતી તેમજ સાથે સાથે તમામ ભૂલકાઓએ અવનવી કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુક્ત કર્યા હતા.*
*જેમ કોલેજમાં ત્રણ વર્ષ પછી ડિગ્રી એટલે કે પદવી એનાયત કરવામાં આવે છે તેવીજ રીતે જે વિદ્યાર્થીઓ એ પ્રી એજ્યુકેશનના ત્રણ વર્ષ પૂર્ણ કરેલ છે તે તમામ વિદ્યાર્થીઓને તેમનું રિપોર્ટ કાર્ડ ,હેટ તેમજ બેલ્ટ પહેરાવી સન્માનિત કર્યા હતા આ તકે બહોળી સંખ્યામાં પેરેન્ટ્સ ઉપસ્થિત રહી બાળકોનાં ઉત્સાહને વધાર્યો હતો.*

*પી.ડી. કાંજીયાસર ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો….*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબી તથા 𝐈𝐌𝐀 𝐌𝐎𝐑𝐁𝐈 (𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐌𝐞𝐝𝐢𝐜𝐚𝐥 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧) દ્વારા રવાપર તાલુકાશાળાના વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ તથા હિમોગ્લોબિન ચેકઅપ કરાયું*

editor

*HELLO MORBI: મોરબીના શક્તિનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું*

editor

*આવતી કાલે માન. સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા સવારે ૮:૦૦ કલાકે પોતાના મતદાન મથક નિલકંઠ* વિદ્યાલય,મોરબી ખાતે મતદાન કરવા જશે. 

Hello Morbi

Leave a Comment