• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: માળીયા ની સુલતાનપુર શાળા માં વન દિવસ ની ઉજવણી કરાઈ*

માર્ચ મહિનો એટલે દિવસોની ઉજવણી નો મહિનો અને એમાં પણ શાળા ની ઉજવણી ના દિવસો ની વાત કંઈક અલગ હોય છે 20 માર્ચ ના રોજ શાળા માં ચકલી દિવસ ઉજવાયો અને ચકલી ના માળા નકામા બોક્સ માંથી બનાવી ને લગાવ્યા અને 21 માર્ચ એટલે વન દિવસ તો આ દિવસ ની પણ ઉજવણી કરાઈ કેમ કે’ વન છે તો જીવન છે ‘ અને છોડી માં રણછોડ એ ક્યાંથી ભુલાઈ 21 માર્ચ ના રોજ શાળા માં વન દિવસ ની ઉજવણી કરાઈ અને વર્ષ માં એક વૃક્ષ વાવવું અને આખુ વર્ષ તેને કાળજી રાખવી એવો વિધાર્થીઓ એ સંકલ્પ લીધો
આ દિવસે બાળકો એ દ્વારા ચિત્ર અને નિબંધ પણ જાતે બનાવી રજુ કર્યા હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રાવણ માસમાં જલારામ મંદિર ડીસા ખાતે ગૌભાગવતકથાનું આયોજન*

editor

*ટંકારા:પ્રખર ધારા શાસ્ત્રી અતુલભાઈ ત્રિવેદી અને સિરાજભાઈ અબ્રાણી ની ધારદાર દલીલોથી એટ્રોસિટી કેસમાં કોર્ટ મેળામાં રમકડાના વેપારીનો જામીન પર છુટકારો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખેસ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

Leave a Comment