• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:અમદાવાદ શહેર સરખેજ પો.સ્ટે. ના ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી* *પાડતી હળવદ સર્વેલન્સ સ્ટાફની ટીમ*

અમદાવાદ શહેર સરખેજ પો.સ્ટે. ના ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી
પાડતી હળવદ સર્વેલન્સ સ્ટાફની ટીમ.
શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નાઓએ નાસતા ફરત આરોપીઓને પકડી પાડવા સારૂ સુચન કરેલ હોય, જે અન્વયે શ્રી રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરર્બ નાઓએ સુચના કરેલ હોય, જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી.પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબ નાઓએ શ્રી વી.પી.ગોલ ઈ/ચા પોલીસ ઈન્સપેક્ટર હળવદ નાઓને નાસતા ફરતા આરોપીઓને પકડવા સા જરૂરી સુચના માર્ગદર્શન આપતા હળવદ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. કે.એમ.સોલગામા તથ સાથેના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન પો.કોન્સ ગંભીરસિંહ ચૌહાણ તથા પો.કોન્સ. બીપીનભાઈ પરમાર નાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે બાતમી હકીકત આધારે હળવદ પંચમુખી ઢોરામાં વિસ્તાર માંથી અમદાવાદ શહેર સરખેજ પોલીસ સ્ટેશન પાર્ટ એ- .ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૮૨૨૦૭૩૫/૨૦૨૨ ધી ઈ.પી.કો કલમ-૩૭૯,૧૧૪ મુજબના કામનો નાસતા ફરતા આરોપ ભાવેશ ઉર્ફે ટકો સ/ઓ રમેશભાઈ કુરીયા રહે.પંચમુખી ઢોરો પેલી શેરી,ટેલીફોન એક્સ્ચેન્જની પાસે હળવદ તા.હળવદ જી.મોરબી વાળાને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરેલ છે.
નાસતા ફરતા આરોપીનું નામ :- ભાવેશ ઉર્ફે ટકો સ/ઓ રમેશભાઈ કુરીયા રહે.પંચમુખી ઢોરો પેલ શેરી,ટેલીફોન એક્સ્ચેન્જની પાસે હળવદ તા.હળવદ જી.મોરબી.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ
શ્રી વી.પી.ગોલ ઈ/ચા પોલીસ ઈન્સપેક્ટર હળવદ પોલીસ સ્ટેશન તથા પો.હેડ.કોન્સ કિશોરભાઇ સોલગામા તથા પો.કોન્સ. દેવેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ તથા પો.કોન્સ બીપીનભાઈ પરમાર તથા પો.કોન્સ. તેજપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. કમલેશભાઇ પરમાર નાઓ દ્રારા અ કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય*

Hello Morbi

*વાંકાનેરમાં શક્તિ ગરબી મિત્ર મંડળ માં કોમી એકતાના પ્રતીક એકતાના દર્શન થયા!*

Hello Morbi

*HELLO MORBI:બોટાદ તાલુકા સહકારી ખ. વે. સં. લી. નાં પ્રમુખ તરીકે પ્રતાપભાઈ ધાધલ ની બિન હરીફ વરણી*

Hello Morbi

Leave a Comment