• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના દુધઈ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા..તારીખ 1.08.21 થી તારીખ 9.08.21 સુધી ગુજરાત સરકાર શ્રી ને પાંચ વર્ષ પૂર્ણ થતા દરરોજ અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ તારીખ 2.08.21 ના રોજ જોડિયા તાલુકાના જામ દુધઈ ગામમાં સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

આ કાર્યક્રમ અંતર્ગત પશુ પાલન વિભાગ જોડિયા દ્વારા પશુ આરોગ્ય મેળા નું આયોજન કરેલ જેમાં કુલ 122 પશુઓ ની સારવાર કરવામાં આવી તથા દવા પૂરી પાડવામાં આવી.

કેંદ્ર સરકારશ્રી ના દરેક પશુઓ ને ઓળખ મળે એ હેતુથી 12 આંકડા નો યુનિક આઈ ડી નંબર ના ટૅગ લગાવવામા આવ્યા.

જોડિયા તાલુકાના કુલ 78% પશુઓને ટેગીગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.પશુ આરોગ્ય અધિકારી અને તેમની

ડો. કે. એન. ખીમાણિયા..શ્રી.એચ.જે.કેલા.અને ભાર્ગવ ખીમાણિયા અને ભીખુભાઇ કબીરા ની ટીમ

હાજર રહ્યા હતા…

 

Related posts

*HELLO MORBI:વન વિભાગની વિવિધ યોજનાઓ અને ઉપક્રમો થકી મોરબીને હરિયાળું બનાવવા સરકાર પ્રયત્નશીલ*

editor

*મોરબી જિલ્લા માં કોરોના ના કેસો માં સતત વધારો નોંધાય રહેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જીલ્લા માં કુલ 6 ધનવંતરી રથ કાર્યરત કરેલ છે*

Hello Morbi

*ટંકારા તાલુકા ની નાલંદા વિધાલય માં ધોરણ બાર માં અભિયાસ કરતી સોળ વરસની વિધાર્થિની નો રિપોર્ટ પોઝિટિવ*

Hello Morbi

Leave a Comment