• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જલારામ મંદિર ડીસા દ્રારા ભારત વિકાસ પરિષદ તેમજ વિશ્ર્વ ગુજરાતી સમાજના પદાધિકારીઓનું દબદબાભેર કરવામાં આવેલ સન્માન*

જલારામ મંદિર ડીસા દ્રારા ભારત વિકાસ પરિષદ તેમજ વિશ્ર્વ ગુજરાતી સમાજના પદાધિકારીઓનું દબદબાભેર કરવામાં આવેલ સન્માન
વિશ્ર્વ ગુજરાતી સમાજની ગુજરાત પ્રદેશની એડવાઈઝરી કમિટીમાં સભ્ય તરીકે ડીસાના બળદેવભાઈ રાયકાની નિમણૂક થયેલ છે.ભારત વિકાસ પરિષદ ડીસાની મુખ્ય શાખામાં પ્રમુખ કનુભાઈ હાલાણી,મંત્રી નિલેષભાઈ રાવલ,ખજાનચી મહેશભાઈ જોષીની નિમણૂક થયેલ છે.ભારત વિકાસ પરિષદ ઉતર ગુજરાત પ્રાંતની કારોબારીમાં ડો.જગદીશભાઈ ઠકકરની પસંદગી થઈ છે.ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસામાં પ્રમુખ સુરેશભાઈ વકીલ,મંત્રી નિલેષભાઈ સોની,મહિલા સંયોજીકા નયનાબેન પંચાલ તેમજ ખજાનચી તરીકે રમેશભાઈ શાહની નિમણૂક થયેલ છે.આ તમામ હોદેદારોએ જલારામ મંદિર ડીસા ખાતે દર્શન કરી સારી કામગીરી થાય તે માટે પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ લીધા હતા.
આ શુભ અવસરે જલારામ સેવકો સર્વ કનુભાઈ આચાર્ય,યશવંત શાસ્ત્રીજી મહારાજ,શારદાબેન આચાર્ય,ભગવાનભાઈ બંધુ,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ ઉડેચા,ચંદુભાઈ એટીડી,નટુભાઈ વ્યાસ,પરેશભાઈ જીવરાણી,કાંતિભાઈ માળી,મહેશભાઈ મનવર,દિનેશભાઈ કવિરાજ,મનુભાઈ પૂજારા,આશાબેન કતીરા,મીતલબેન ઠકકર,રવિનાબેન પોપટ,ઈશ્ર્વરભાઈ રાવળ,અમરતભાઈ પઢિયાર,પીયુષભાઈ અખાણી,રમણીકભાઈ મજેઠીયા,પ્રકાશભાઈ ન્યાલચંદભાઈ ઠકકર,વિષ્ણુભાઈ ચતુરલાલ ઠકકર સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી સૌ પદાધિકારીઓનું કંકુતિલક,ફૂલછડી તેમજ સાલ ઓઢાડી સન્માન કરી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જીતેન્દ્રપાન વારી દુકાનનો ઉપરનો ભાગ મેન્યુલી રીતે (હાથથી) પાડવા કોર્ટનો હુકમ:*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં આવેલ હોટલ ગેસ્ટહાઉસમાં પથિક એપ્લીકેશનમાં એન્ટ્રી નહિ કરનાર હોટલ ગેસ્ટહાઉસ સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*જોડિયાના બાદનપરખાતે કોરોના વેક્સિન રસીકરણ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment