• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ફળઝાડ વાવેતરમાં સહાય માટે* *૩૧ મે સુધીમાં અરજી કરવી*

મોરબી જિલ્લાના ખેડૂતો માટે ફળઝાડ વાવેતરમાં સહાયની યોજના ઘટકમાં સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર દાડમ, લીંબુ, જામફળ, સીતાફળ વગેરે… જેવા ફળ પાકોના વાવેતર માટે સહાય આપવામાં આવશે. જે મેળવવા માટે https://ikhedut.gujarat.gov.in ઉપર અરજી કરવી. અરજી માટેની છેલ્લી તારીખ ૩૧-૦પ-૨૦૨૩ છે.

અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭ તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા અને વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ સ્કૂલનું ધમાકેદાર પરીણામ મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાને નવયુગ સંકુલની વિદ્યાર્થીઓ*

editor

*HELLO MORBI: આમરણ ચોવીસીની ભગીરથ ફાર્મ ની વિખ્યાત ખારેકના વેપારનો આજથી શુભારંભ*

editor

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા*

editor

Leave a Comment