• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નવયુગ કોલેજ ખાતે ગેટ ટુ ગ્રેધર કાર્યક્રમ યોજાયો*

મોરબી તા ૧૫ હર હંમેશ ના માટે કંઈક ને કંઈક નવું જ કરવામાં વિખ્યાત બનેલું નવયુગ ગ્રુપ ખૂબ જ ફેમસ છે ત્યારે નવયુગ બીબીએ કોલેજ દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ તે વિદ્યાર્થીઓને પરીક્ષાના સ્ટ્રેસ માંથી મુક્ત કરવામાટે “ગેટ ટુ ગ્રેધર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમના માટે હાસ્ય, નાટક,ડીજે, તથા રિફ્રેશમેન્ટ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી તથા વાંકાનેર ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહભેર આ કાર્યક્રમ માણ્યો હતો હા કે નવી ગ્રુપ દ્વારા “પઢેગા ઇન્ડિયા બઢેગા કા ઇન્ડિયા” સૂત્રને સાર્થક કરવા વિવિધ સ્કોલરશીપ યોજના ઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી
આ કાર્યક્રમ માટે પ્રેરણા સ્ત્રોત નવયુગ ગ્રુપના પ્રમુખ શ્રી પીડી કાંજિયા સાહેબ, ટ્રસ્ટી શ્રી રંજન મેડમ, તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બળદેવ સાહેબ બન્યા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવયુગ બી બી એ કોલેજના પ્રિન્સિપાલ (પંડિત સાહેબ) તથા બીબીએ સ્ટાફે જહેમત ઉઠાવી હતી

Related posts

*માળીયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રથમ દિવસે કુલ 53 ફોર્મ ઉપડ્યા*

Hello Morbi

*HELLO MORBI;મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.રમણીકલાલ અવિચળભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૪ દર્દીઓએ લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીમાં કલરવ હોસ્પિટલ અને આર્યગ્રામમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે*

editor

Leave a Comment