• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપના પાટીલ માસ્ક પહેરીયા વગર ચૂંટણીની કરે છે તૈયારી*

“પ્રજાના પહેરે માસ્ક તો દંડ વહારે વિકાસ લક્ષી નેતાઓ વાહ!”

 

2022 ની વિધાનસભા ની ભારતીય જનતા પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હોય તેમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ ચૂંટણી અંતર્ગત સેન્સ પ્રક્રિયા ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરવા માટે શરૂ કરેલ છે ત્યારે પ્રજા માસ્ક ના પહેરે તો ને દંડ ખુદ ભાજપના ગુજરાત અધ્યક્ષ ને જાહેરનામા નો અમલ કરાવવામાં પરિપત્ર ખુદ બહાર પાડનાર વિકાસ લક્ષી નેતાઓ મૌન!? પ્રજા ને આત્મનિર્ભર થવાની સાથે સાથે ભાજપના ઉમેદવાર વ્યક્તિઓને પણ આત્મનિર્ભર થવા માટે સરકાર ની ગાઈડલાઈન મુજબ ચૂંટણી ચર્ચા-વિચારણા માટે સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક ની જરૂરિયાત હોય તેમ તસવીરો ચાડી ખાઇ રહી છે કોરોના મહામારી અંતર્ગત મોટાભાગે પ્રજા સરકારી હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ હાલાકીનો ભોગ બન્યા છે ત્યારે હાલ કોરોના હળવો પડયો હોય પરંતુ ગયો નથી તે ભુલવું જોઈએ વિધાનસભા 2022 માટે તાજેતરમાં જ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ , સંગઠન મહામંત્રી ભીખુભાઈ , BJP મહામંત્રી રજની પટેલ , પ્રદીપસિંહ જાડેજા અને ભાર્ગવ ભટ્ટ તેમજ પ્રદેશ હોદ્દેદારઓની હાજરીમાં આગામી કાર્યક્રમની રૂપરેખા માટે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ. જે તસવીર માં નજરે પડે છે*અહેવાલ અને તસ્વીર આરીફ દીવાન*

Related posts

*મોરબીમાં 7 વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, હત્યાની આશંકા*

Hello Morbi

*મોરબીમાં સિરામિકમાં સાયલા તૂટી પડવાની ધટનામાં બે ના મોત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતો ના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા માં આવ્યુ*

editor

Leave a Comment