• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના માળીયા મોરબી નેશનલ હાઇવે ઉપર લિયોલી કારખાના પાસે રોડ ઉપર થયેલ અકસ્માતનો વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના માળીયા મોરબી નેશનલ હાઇવે ઉપર લિયોલી કારખાના પાસે રોડ ઉપર થયેલ અકસ્માતનો વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓ દ્વારા તાજેતરમાં મોરબી જીલ્લાનુ વાર્ષિક ઇન્સ્પેકશન લેવામાં આવેલ હોય જે દરમ્યાન મોરબી જીલ્લામાં અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા

સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ. ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં અકસ્માત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અકસ્માતના અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને ગઇ તા.૧૧/૦૫/૨૦૨૩ ના ક.૧૦/૦૦ વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના માળીયા મોરબી નેશનલ હાઇવે ઉપર લીચોલી સિરાકમીક નજીક સુધીરભાઇ કાળુભાઇ લાવડીયા ઉ.વ ૩૪ ૨હે ગામ મેઘપર (દેરાળા) તા માળીયા જી. મોરબી વાળા પોતાનું મો મા હીરો કંપનીનુ આઇ સ્માર્ટ સિલ્વર કલરનું જેના રજી નંબર GJ-36-C 9770 વાળું લઇને મેઘપર થી મોરબી જતા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલા વાળ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાથી બેદરકારીથી ચલાવી સુધીરભાઇને હડફેટે લઇ અકસ્માત કરી સુધીરભાઇનું મૃત્યુ નિપજાવી પોતાનું વાહન લઇ નાશી ગયેલ હોય જે ગુન્હો વણશોધાયેલ હોય ખા બનાવ અંગે પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇમ્સ, બી.એ.ગઢવી મોરબી તાલુકા પો.સ્ટે નાઓએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાની જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી ટેકનીકલ સોર્સના માધ્યમથી તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ગુન્હો શોધી કાળવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન પોલીસ કોન્સટેબલ ભગીરથભાઇ દાદભાઇ લોખીલ તથા વિજયમાઇ દેવદાનભાઇ વસેટ નાઓને ટેકનીકલ તેમજ હ્યુમન સૌર્સના માધ્યમથી જાણવા મળેલ કે પીળા કલરના કન્ટેનર વાળા ટ્રકના ચાલકે અકસ્માત કરેલ છે. જેથી સદરહું પીળા કલરના કન્ટેનર વાળા ટ્રક બાબતે સી.સી.ટીવી તેમજ ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા ટ્રક નંબર-GJ-12-A2-514 વાળા મળી આવતા જે નંબર સર્ચ કરતા સદરહુ ટૂંક જીગર જીતેન્દ્રભાઇ ગઢવી રહે.વાવાર તા.મુંદ્રા જી.કચ્છ વાળાનો હોવાનું જાણવા મળતા તેઓનો સંપર્ક કરી જાણવા મળેલ કે સદરહુ ટ્રકમાં તા.૧૧/૦૫/૨૦૨૩ ના ડ્રાઇવર તરીકે ગોપાલભાઇ કારાભાઇ બતા રહે લાખાપર તા અંજાર જી કચ્છ વાળો ડ્રાઇવર તરીકે હતો જેથી આ ગોપાલભાઇ લાખાભાઇ બતાનો સંપર્ક કરી પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતો હોય જેથી મજકુર ઇસમને તા ૧૭/૦૫/૨૦૨૩ ના ૬ ૧૭/૩૦ વાગ્યે અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં, ૧૧૧૮૯૦૫૨૩ ૦૮૯૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૨૭૯,૩૦૪૪૨) તથા એમ વી એકટ કલમ-૧૩૭,૧૮૪,૧૩૪ મુજબનો અન-ડીટેકટ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે તેમજ સદરહુ ગુન્હો ડીટેકટ કરવામાં પોકેટકોપ મોબાઇલ ઉપયોગી થયેલ છે. સૂર્ય કરનાર અધિકારી કર્મચારી
અનુ
હોદો
UPC
9879999918
B1103063;
બ.ન
414
અધિકર્મચારીનું નામ
મો.નંબર
યુઝરનેમ
ભગીરથભાઇ દાદુભાઇ કામગીરી કરાર પોલીસ સ્ટાફ શ્રી કે એ વાળા પો.ઇન્સ. શ્રી બી.એ.ગઢવી, પો.સબ.ઇન્સ શ્રી વી.જી.જેઠવા પો.સબ.ઇન્સ, એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા,પો.હેડ.કોન્સ દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા પો.કોન્સ વિજયભાઇ સવર્સેટા, ભગીરથભાઇ લોખીલ,રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદિપભાઇ પટેલ,પંકજભા ગઢવી, કેતનભાઇ અજાણા, હરપાલસિંહ ઝાલા, દેવશીભાઇ મોરી, ડા પો. કોન્સ.હસમુખભાઇ વોરા નાઓ દ્વારા સદરહુ કામગીરી કરવામાં આવેલ છે.
1.
(કે એ વાળા)
પોલીસ ઇન્સપેક્ટર મોરબી તાલુકા પો.સ્ટે.

Related posts

*HELLO MORBI NEWS: ચોરીના મોટરસાયકલ સાથે રીઢા ચોરને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*કોડીનારના ભ. ભા. સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડી ડી ઝાટકિયા માધ્યમિક શાળા- ઘાંટવડ ગામનું ગૌરવ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના સેવાભાવી અગ્રણી ભગવાનભાઈ બંધુનું રાયકા ટાઈમ્સ ઈન્ડિયા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડથી કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment