• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર દ્વારા હોસ્પીટલે આવતા લોકો માટે વિનામુલ્યે પાણી ની બોટલ તથા લીંબુ શરબત વિતરણ શરૂ*

મીની લોકડાઉન ના પગલે પાન ના ગલ્લા બંધ થતા હોસ્પીટલે આવતા લોકો ને પીવા ના પાણી માટે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે તેમજ પ્રવર્તમાન સમયે કોરોના ની મહામારી મા સામાન્ય રીતે લોકો હોસ્પીટલ નુ પાણી પીવાથી દુર રહે છે ત્યારે બીજી બાજુ સુર્ય નારાયણ કોપાયમાન થઈ રહ્યા છે, કાળજાળ ગરમી એ માજા મુકી છે તેથી હોસ્પીટલે કલાકો સુધી લાઈન રહી ચેક-અપ માટે આવતા લોકો માટે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જલારામ ભક્તો ના સહયોગ થી ઠંડા પાણી ની બોટલ તથા લીંબુ શરબત વિતરણ શરૂ કરવા મા આવેલ છે.

 

લી.

શ્રી જલારામ પ્રાર્થના મંદિર પરિવાર

Related posts

*HELLO MORBI:ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત MORBI CPE CHAPTER OF WIRC OF ICAI સાથે નવયુગ કોમર્સ કોલેજ સાથે MOU*

editor

*ટંકારા પંથક માં થર્ટી ફર્સ્ટ નિમિત્તે દારૂની મહેફિલ કરનાર પર રહેશે ટંકારા પોલીસ ની બાજ નજર*

Hello Morbi

*હરિયાણા ગામે રાજપૂત સમાજ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું*

Hello Morbi

Leave a Comment