• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાજકોટ ખાતે કાળઝાળ ગરમી ના માહોલમાં પરિવારથી વિખુટા પડેલા બાળકોને ભક્તિનગર પોલીસે શોધી આપ્યા!!!*

*રાજકોટ ખાતે કાળઝાળ ગરમી ના માહોલમાં પરિવારથી વિખુટા પડેલા બાળકોને ભક્તિનગર પોલીસે શોધી આપ્યા!!!*

 

આરીફ દિવાન મોરબી
રાજકોટ: રાજકોટ જિલ્લા પંથકમાં પર પ્રાંતીઓ અને બહારગામ થી રોજીરોટી માટે રંગીલા રાજકોટ એવા સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં વિવિધ પ્રકારની રોજી રોજગારી માટે મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે ત્યારે તારીખ 28 5 2023 ના રોજ રવિવારે જે સમય દરમિયાન વિવિધ વિસ્તારોમાં ગુજરી બજાર ભરાય છે જેમ કે ઘર વપરાશની વસ્તુઓ લુગડા લતા સહિત વાહન અને વાહનના સ્ક્રેપ ભંગાર ની બજાર પણ ધમધમતી હોય છે અને ખાણીપીરીના સમાધિષ્ઠ સોખીનો માટે વિવિધ પાણીપુરીનો વેચાણ ધમધમતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભાર ભીડ રાજકોટ શહેરમાં રવિવારે પણ રહેતી હોય છે એ સમય દરમિયાન મજૂરી કામ કરવા આવેલા મજૂરોના ત્રણ બાળકો ભક્તિનગર પોલીસ વિસ્તારની હદમાં એકાએક ગુમ થઈ ગયેલ હોય જેના વાલી વારસદાર તત્કાલ ભક્તિનગર પોલીસ નો સંપર્ક કરી તેના બાળકો ગુમ થયા અંગેની માહિતી પોલીસને જણાવતા તત્કાલ ભક્તિનગર પોલીસની ટીમ જુદા જુદા વિસ્તારમાં બાળકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને કળકળતા તાપમા પરિવારથી ભૂલા પડેલા બાળકોને ભક્તિનગર પોલીસ ટીમ દ્વારા મેળવી પરિવાર સાથે ભેટો કરાવી દીધો છે જે તસવીર માં દ્રશ્યમાન થાય છે

Related posts

*HELLO MORBI NEWS:સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવાને સાકર થી જોખવામાં આવ્યા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી રામધન આશ્રમનામહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી એ ચાર ધામ યાત્રા પૂર્ણ કરી*

editor

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શહેર ની ઝુંપડપટ્ટીઓ મા ભોજન પ્રસાદ વિતરણ આજથી શરૂ. એકલવાયુ જીવન જીવતા લોકો માટે ભોજન પ્રસાદ ની વિશેષ વ્યવસ્થા*

Hello Morbi

Leave a Comment