• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ કોલેજ માં સેન્ટ્રલ યુનિ. દ્વારા સેમિનાર યોજાયો.*

*નવયુગ કોલેજ માં સેન્ટ્રલ યુનિ. દ્વારા સેમિનાર યોજાયો.*

આજ રોજ નવયુગ કોલેજમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રો. ડો. એચ .બી .પટેલ સાહેબ (રજીસ્ટાર અને ડીનશ્રી ) તેમજ પ્રો.ડો. દિનેશભાઈ કનઝારિયા (પ્રો. ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ) તેમની સાથે નવયુગ કોલેજના તમામ વિભાગના પ્રિન્સિપાલ તેમજ એકેડમીક સ્ટાફ સાથે નવી શિક્ષણનીતિ અને વહીવટી બાબતો અંગે પ્રશ્નોતરી સાથેનો સેમિનાર યોજાયો.

Related posts

*HELLO MORBI: ટંકારા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો*

editor

*આમરણ: ગ્રામ પંચાયતના સરપંચ અને બેંક ઓફ બરોડા ના મેનેજર સિંહાની પ્રશંસનીય કામગીરી*

Hello Morbi

*મોરબી જિલ્લામાં આવતી નર્મદા કેનાલની ત્રણેય બ્રાન્ચ માં ખરીદ સિઝન માટે પાકને પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત*

Hello Morbi

Leave a Comment