• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ સ્કૂલનું ધમાકેદાર પરીણામ મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાને નવયુગ સંકુલની વિદ્યાર્થીઓ*

*નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ સ્કૂલનું ધમાકેદાર પરીણામ*

*મોરબી કેન્દ્રમાં પ્રથમસ્થાને નવયુગ સંકુલની વિધાર્થીની.*
બોર્ડ દ્વારા આજે ધોરણ-12 નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેમાં નવયુગ સંકુલ કોમર્સ સ્કૂલની વિદ્યાર્થીની મોરડીયા પ્રાચીએ 99.98 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય નંબર પર તેમજ મોરબી કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
આ ઉપરાંત નવયુગ સંકુલનાં કુલ 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તેમજ 17 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું, નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનનાં સુપ્રિમોશ્રી પી.ડી.કાંજીયા, રંજનબેન, ટ્રસ્ટીશ્રી બળદેવસર તેમજ નવયુગ પરિવાર દ્વારા કોમર્સ ના વિદ્યાર્થીઓ, સ્કૂલના પ્રિન્સિપાલ વરમોરાસર તેમજ સમગ્ર કોમર્સ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

Related posts

*HELLO MORBI:શ્રી રામનવમીના પવિત્ર દિવસે ડીસાના વાલ્મીકી સમાજે જલારામ મંદિર ખાતે આરતીનો લાભ લઈ સમરસતા પર્વની કરી ઉજવણી*

editor

*HELLO MORBI: જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે શ્રી પંકજભાઈ કોટક (નવસારી વાળા) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*મોરબી માં સાયકલો ફીટ ક્લબ દ્વારા અને મોરબી સિરામિક એસોસિયેશન તથા ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે સાઇક્લિંગ ઇવેન્ટનું આયોજન*

Hello Morbi

Leave a Comment