• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાવાઝોડાના સંદર્ભે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા લેવાયો અગત્યનો નિર્ણય*

*આગામી વાવાઝોડાને ધ્યાને લઈને મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દૃારા આજરોજ મીટીંગ યોજાઈ જેમા દરેક ઉઘોગકારને નીચે મુજબ સુચના આપવામા આવી*

આ સાથે મોકલેલ કલેકટર સાહેબના જાહેરનામા મા જણાવ્યા મુજબ આવતી કાલે તા 13/06/2023 સાંજના 7:00 વાગ્યાથી દરેકે પોતપોતાના પ્લાન્ટ બંધ કરી દેવા અને આજ 12/06/2023 રાતથી લોડિંગ તેમજ અનલોડિંગ તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવી તેમજ મજૂરોને સલામત સ્થળોએ છત વાળી રૂમમાં રાખવા છતવાળી રૂમ કોઈને ના હોય તો આજુબાજુની સ્કૂલમાં સલામત જગ્યાએ સ્થળાંતર કરાવી દેવું તેમજ તકેદારી રૂપે જે જરૂરી લાગતું હોય એ પોતપોતાને કંપનીમાં ધ્યાન આપવું, દરેકે પોતપોતાના પ્લાન્ટ આવતી કાલે બંધ કરી દેવા નમ્ર વિનંતી.
આભાર સહ ……

પ્રમુખશ્રી
મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિયેશન

Related posts

*કોરોનાને કારણે રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રીનો મેળો રદ્દ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી માં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: હવે આપણા આયુષ હોસ્પિટલ મોરબીમાં સૌરાષ્ટ્રના નામાંકિત ન્યુરો સર્જન*

editor

Leave a Comment