• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી 181 મહિલા અભયમ હેલ્પલાઇન તેમજ સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.*

*મોરબી 181 મહિલા અભયમ હેલ્પલાઇન તેમજ સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.*
તારીખ 21/06/2023 ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી ના માર્ગદર્શન હેઠળ ચાલતા મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત ઉપસ્થિત તમામ ને યોગ અને આસન ના ફાયદા વિશે પણ ઉપસ્થિતિતો ને માહિતગાર કરવામાં આવ્યા હતા. મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર સેજલબેન અને કોન્સ્ટેબલ રીટાબેન તેમજ સખીવન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સામાજીક કાર્યકર, પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટરને કાઉન્સેલર સહભાગી બન્યા હતા.

 

Related posts

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા ધાનેરા ખાતે જામી ભજનોની રમઝટ*

Hello Morbi

*રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય*

Hello Morbi

*માળિયા નજીક બેઠો પુલ જોખમી બન્યો રીક્ષા ખાબકી*

Hello Morbi

Leave a Comment