• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પિયર પક્ષનું બેસણું-સાદડી (લોહાણા આણંદ)*

🙏પિયરપક્ષ નું બેસણું/સાદડી🙏

અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે અમારી દીકરી/બહેન અ:સૌ ભાવનાબેન અશોકકુમાર કાકુ (લિસ્બન) મુકામે તારીખ ૦૫-૦૭-૨૩ ના રોજ સ્વર્ગલોક પામ્યા છે.

” પાનખર માં લીલું પાંદડું માંગીએ,ને આખે આખી વસંત લઇ આવે…

તે અમારી લાડકી દીકરી…
“ભાવના”

વસંત નું આખું ફળિયું લઇને ચાલી ગઇ….

સદગત નું બેસણું/સાદડી
તારીખ:૧૦-૦૭-૨૦૨૩
સોમવારે સાંજે ૪ થી ૫
અમૃતવાડી, ગોપી સિનેમા પાસે,આણંદ મુકામે રાખેલ છે.
લિ.જનકભાઇ ભાઈલાલભાઈ કોટક,
શૈલેષ જનકભાઈ કોટક,આણંદ

Related posts

*HELLO MORBI:ધાંગધ્રા શ્રી રઘુવંશી સમાજ સમુહ મહાપ્રસાદ અને શ્રીનાથજી ભજનસંધ્યા નુ આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના જલારામ ભકતોએ નવા વર્ષમાં પદયાત્રા કરી જલારામ મંદિર દિયોદર ખાતે દર્શનનો લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ગુજરાત સરકાર દર વર્ષે જળ સંચય અભિયાન હેઠળ તળાવો , ચેકડેમો ના નિર્માણ પાછડ અબજો રુપિયા ખર્ચ કરેછે*

editor

Leave a Comment