• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:આપણા દેશ ની સૌથી મોટી કઠીન પવિત્ર અમરનાથ યાત્રા નૉ 1 જુલાઈ થી પારંભ થઈ ગયો છે*

આપણા દેશ ની સૌથી મોટી કઠીન પવિત્ર અમરનાથ યાત્રા નૉ 1 જુલાઈ થી પારંભ થઈ ગયો છે જે

31 ઑગસ્ટ સુધી ચાલનારી છે જેમા
10 લાખ યાત્રીઓ આશરે અમરનાથ દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે જેમા તા.6 સુધી મા આશરે
એક લાખ જેવા યાત્રીઓ એ દર્શન નૉ લાભ લીધૉ છે પણ અમરનાથ મા ભારે વરસાદ ને કારણે તા 7 થી યાત્રા રૉકી દેવાયા છે જેના લીધે બાલતાલ ને પહેલગાવ મા સૌરાષ્ટ્ર ગુજરાત ના મોટી સંખ્યા મા યાત્રીઓ ફસાયા છે યાત્રા ક્યારે શરુ થસે એ વાતાવરણ ને લીધે અમરનાથ સાઈન બોર્ડ પણ નક્કી કરી સકતુ જેના યાત્રીઓ ચિંતા મા મૂકાયા છે ક્યારે યાત્રા શરુ થાઈ ને અમરનાથ બાબા ના દર્શન કરવા જાઈ જેમા મૉરબી ના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી અને તેના ત્રણ ભાણેજ અજય વિજય રાજેશ
પણ અમરનાથ દર્શન કરવા ગયા છે જે હાલ પહેલગાવ મા ફસાયેલા છે
હવે ફસાયેલા યાત્રીઓ રાહ જૉઈ રહા છે વાતાવરણ સારુ ચોખ્ખુ થાઈ તેની

Related posts

*HELLO MORBI: ફુલીયા હનુમાનજી મંદિર ટંકારા ખાતે પાંચ- દિવસ સુધી દિવ્યાંગજનો માટે આજીવિકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદ તેમજ જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ભાજપ મહિલા મોરચાના પ્રમુખના જન્મદિવસની પ્રેરક ઉજવણી*

editor

Leave a Comment