• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના પાવડયારી કેનાલ પાસે, ક્યુરા સિરામીકની દિવાલની પાછળ | જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના પાવડરીયારી કેનાલ પાસે, ક્યુરા સિરામીકની દિવાલની પાછળ | જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેશ શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ.
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ.જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ.દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા મળેલ સંયુકત બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ પો.સ.ઇ. તથા સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી તાલુકાના પાવડરીયારી કેનાલ પાસે, ક્યુરા સિરામીકની દિવાલની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૩૫,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
1. દિનેશભાઇ ભીખાભાઇ ઝાલા જાતે અનુ.જાતી ઉવ ૪૨ ધંધો મજુરી હાલ રહે-ક્યુરા સિરામીકની ઓરડીમાં પાવડરીયા કેનાલ,જેતપર રોડ તા.જી.મોરબી મુળ રહે-રામપરા તા.ધ્રાંગ્રધા જી.સુરેન્દ્રનગર
2. હસમુખભાઇ અમરશીભાઇ મકવાણા જાતે અનુ.જાતી ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે. જસમતગઢ તા.જી.મોરબી
૩. દેવજીભાઇ પરસોતમભાઇ ચાવડા જાતે અનુ.જાતી ઉ.વ.૩૫ ધંધો-મજુરી હાલ રહે-ક્યુરા સિરામીકની ઓરડીમાં,જેતપર રોડ તા.જી.મોરબી મુળ રહે-રામપર તા.મુળી જી.સુરેન્દ્રનગર
4. રાજેશભાઇ રમેશભાઇ રાઠોડ જાતે અનુ.જાતી ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે-ધૂંટુ ગામ તા.જી.મોરબી 5. અલ્પેશભાઇ મેરામભાઇ માધર જાતે કોળી ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે-માનસધામ સો.સા.,પીપળી રોડ તા.જી.મોરબી મુળ રહે-ચોરવીરા તા.સાયલા જી.સુરેન્દ્રનગર
6. જયેશભાઇ લક્ષ્મણભાઇ વાણીયા જાતે અનુ.જાતી ઉ.વ.૩૪ ધંધો-મજુરી રહે-માનસધામ સોસાયટી પીપળી રોડ તા.જી.મોરબી મુળ રહે-પીપળી તા.પાટડી જી.સુરેન્દ્રનગર
કબ્જે કરેલ મુદ્દામાલ ઃ- રોકડ રૂ.૩૫,૫૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા તથા સર્વેલન્સ પો.સ.ઇ.વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ.દિનેશભાઇ બાવળીયા તથા જનકસિંહ પરમાર તથા પોલીસ કોન્સ.ફતેસંગ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદિપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા દેવશીભાઇ મોરી તથા કુલદિપભાઇ કાનગડ તથ યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ તથા ના.પો.અધિ.શ્રી પો.હેડ કોન્સ.રૂતુરાજસિંહ જાડેજા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી સરતાનપર રોડ ઉપરથી એક ઇસમને ચોરી કે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*HELLO MORBI: માહિતી કચેરી મોરબીના કર્મીઓએ લીધા આતંકવાદ વિરોધી શપથ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના સર્વે સમાજ ચિંતક યુવા પત્રકાર મહમંદશા શાહમદાર ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

editor

Leave a Comment