• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી નગરપાલિકા ની અણઆવડત અને બેદરકારી થી લાતી પ્લોટ શેરી નંબર 7 માં ચોવીસ કલાક ગટરના વહેતા પાણી: કોગ્રેસ*

*મોરબી શહેર એ ઉઘોગીત શહેર છે લાતી પ્લોટ વિસ્તાર. ઘડિયાળ ઉદ્યોગ નાના મોટા અન્ય ઉદ્યોગ થી ધમધમતો વિસ્તાર છે જ્યાં હજારો લોકોને રોજેરોટી આપવાનું કામ કરે છે પરંતુ*
*આ લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર સાતમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ના ગંદા પાણી ભરાય રહેલ છે અવાર નવાર વેપાર કરતા લોકો નગરપાલિકા અને ધારા સભ્ય ને વારંવાર રૂબરૂ મળી ને ફરિયાદ કરી ચૂક્યા છે છતાં આ નગરપાલિકા આ વિસ્તાર માં કોઈ કામગીરી કરવા માં આગળ નથી આવતી શા માટે*?
*અગાઉ જ્યારે પાલિકા માં જે તે સમયે વેપાર ના માલ ઉપર જકાત (ટેક્ષ) ભરવો નો આવતો હતો ત્યારે સો થી વઘુ જકાત (ટેક્ષ) આ લાતી પ્લોટ વિસ્તાર ના વેપારી ભરતા હતા જેને કારણે નગર પાલિકા ની વ્યવસ્થા સારી રીતે ચાલતી હતી પરંતુ આજ એજ લાતી પ્લોટ ના વેપારી અવાર નવાર ભૂગર્ભ ગટર ના ગંદા પાણી ભરાય રહેલ છે તેને થી તેઓ પરેશાન છે વેપાર ધંધાને પણ નુકસાન થઇ રહેલ છે તેઓ અવાર નવાર ભૂગર્ભ ગટર લાઇન નથી પાણી બહાર નીકળી ત્યાં તળાવ ભરાઈ તેવી સ્થિતિ છે તેના નિકાલ ની રજૂઆત કરે છે તેમ છતાં આ મોરબી શહેર ની એ ગ્રેડ ની* *કહેવાતી અને મોરબી માળિયા ના ઘાંરા સભ્ય ના સંપૂર્ણ માર્ગદર્શન માં ચાલતી નગરપાલિકા અને મોરબી ના ધારાસભ્ય ના કહ્યાગરા અઘિકારી ઓ શા માટે લાતી પ્લોટ વિસ્તારના શેરી* *નંબર સાત નો ભૂગર્ભ ગટર ઉભરાવાના પ્રશ્નને કોઈ કામગીરી કરતા નથી શું લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓને પરેશાન કરી લાતી પ્લોટ માં વેપાર ધંધો બંધ કરાવવા માંગો છે કે કોઈ અન્ય કારણ એ ભાજપ ના નેતા ઓ વેપારીઓને જણાવે જો આ લાતી પ્લોટ વિસ્તાર માં ઉભરાતા ગટર ના પાણી નો તાત્કાલિક નિકાલ નહી કરવા માં આવે તો લાતી પ્લોટ ના રહેવાસી અને વેપારી સો તેમજ કારખાના માં કામ કરતા લોકો ને સાથે રાખી કોગ્રેસ પક્ષ મોરબી નગરપાલિકા ને ગમે ત્યારે તાળાબંધી કરશે જેની ગંભીર નોંધ લેવા મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના પૂર્વ .ઉપપ્રમુખ રમેશ રબારી તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુબિયા એલ.એમકંજારિયા .કે.ડી.બાવરવા*
*મોરબી શહેર કોગ્રેસ ના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી ની પ્રેસ યાદી જણાવે છે*

Related posts

*જોડિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દવારા ધરણા કાર્યક્રમ યોજી આવેદન પત્ર આપ્યું*

Hello Morbi

*HELLO MORBI NEWS: જોડીયાના જામસર ગ્રામ પંચાયત સમરસ: સરપંચ તરીકે બાબુલાલ પુનાભાઈ હિંગળા ની બિનહરીફ વરણી*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ પેરો ફર્લો સ્કોડ, મોરબી*

editor

Leave a Comment