• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધારાસભ્ય ના સફળ પ્રયત્ન: મોરબી નગરપાલિકા દ્વારા સી.ટી. બસ સેવાનો પુનઃ પ્રારંભ*

*ધારાસભ્ય ના સફળ પ્રયત્ન: મોરબી નગરપાલિકા દ્વારા સી.ટી. બસ સેવાનો પુનઃ પ્રારંભ*

મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાના સફળ પ્રયત્નથી મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરના નાગરિકોને પરિવહનમાં સરળતા રહે અને માત્ર રૂપિયા ૫ અને ૧૦ માં મોરબીના કોઇપણ વિસ્તારમાં આવન-જાવન કરી શકે અને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને સીટી બસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે મોરબી નગરપાલિકા દ્વારા કુલ ૧૧ સીટી બસ આવતી કાલ તારીખ ૦૧/૦૯/૨૦૨૩ થી શરૂ કરવામાં આવી રહેલ છે આવતી કાલે સવારે ૧૦:૦૦ કલાકે માન.ધારાસભ્યશ્રી દ્વારા ગાંધીચોક થી સીટી બસ ને લીલી ઝંડી આપી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે તો મોરબીની જાહેર જનતા તથા તમામ પ્રેસ પ્રતીનીધિઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ છે .

Related posts

*HELLO MORBI: મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ નો આજે જન્મદિવસ:દેવેનભાઈ ના જન્મ દિવસ નિમિતે માધાપરવાડી શાળાની બાળાઓને સરકસ ફિલ્મ બતાવાઈ*

Hello Morbi

*તકવાદી નેતાઓ ને ખુલ્લો પત્ર પાઠવતા બહુજન સમાજ પાર્ટી ના હેમત ભાઈ ચાવડા*

Hello Morbi

*ફકીર સમાજ ના સિતારાઓ નું સન્માન દિવાન ફકીર સમાજ ના અગ્રણીઓ એ કર્યું*

Hello Morbi

Leave a Comment