• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર:જાહેર મા જુગાર રમતા ત્રણ પતાપ્રેમી ની અટક કરતી વાકાનેર સિટી પોલીસ*

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી વાંકાનેર સીટી પોલીસ
પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ પી.ડી.સોલંકી તથા વાંકાનેર સીટી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન પો.કોન્સ ધર્મરાજભાઈ ગઢવી તથા દિનેશભાઈ સોલંકી નાઓને સંયુક્તમા ખાનગીરાહે હકીકત મળેલ જે હકીકત વાળી જગ્યા વાંકાનેર સીટી સ્ટેશન રોડ ઉપર જાહેરમા કુલ-૩ (ત્રણ) ઈસમો ગે.કા રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઈસમોને પકડી પાડી પકડાયેલ ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૧૦૨૪૦/- સાથે મળી આવતા સદર મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પો.સ્ટેમા મજકુર ત્રણેય ઈસમો વિરુધ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પકડાયેલ ઈસમો (આરોપીઓ):-
(૧) હુશેનભાઇ રાયબભાઇ કટીયા ઉવ.૩૦ રહે-વાંકાનેર વિશીપરા ચોક જી.મોરબી (૨) જુમાભાઇ સલેમાનભાઇ રફાઇ ઉ.વ-૨૫ રહે-વાંકાનેર સીટી સ્ટેશન રોડ જી.મોરબી (૩) સલીમભાઇ દાઉદભાઇ વડગામા ઉ.વ.૪૯ રહે-વાંકાનેર સીટી સ્ટેશનરોડ જી.મોરબી
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
પો.ઈન્સ પી.ડી.સોલંકી તથા પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર તથા હરપાલસિંહ પરમાર તથા પો.કોન્સ પ્રતિપાલસિંહ વાળા તથા કૃષ્ણરાજસિંહ ઝાલા તથા દિવ્યરાજસિંહ ઝાલા તથા ધર્મરાજભાઈ ગઢવી તથા દિનેશભાઈ સોલંકી તથા સંગીતાબેન નાકીયા નાઓ જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:*મોરબી તાલુકાના કેરાળી ગામને Odf+ model Village જાહેર કરી અભિનંદન પ્રમાણ પત્ર એનાયત કરાયું*

editor

*મુસ્લિમ એકતા મંચના તાલુકા-જિલ્લા કન્વીનરોની મીટીંગ યોજાય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ચાલો વાંકાનેર ચાલો વાંકાનેર ચાલો વાંકાનેર* *દમ મદાર બેડા પાર દમ મદાર બેડા પર દમ મદાર બેડા પાર*

editor

Leave a Comment