• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી પાળેશ્વર મહાદેવ મંદિરે સલાયામાં સૌ પ્રથમવાર મહાદેવને મહાકાલેશ્વર શણગાર અને ભસ્મ આરતી યોજાઈ.*

*શ્રી પાળેશ્વર મહાદેવ મંદિરે સલાયામાં સૌ પ્રથમવાર મહાદેવને મહાકાલેશ્વર શણગાર અને ભસ્મ આરતી યોજાઈ.*

સલાયામાં તળાવને કાંઠે બિરાજતા સ્વંયભુ શ્રી પાળેશ્વર મહાદેવના મંદિરમાં આજરોજ મહાકાલેશ્વરના શણગાર કરવામાં આવેલ હતા તથા સલાયાના ઇતિહાસમાં પ્રથમ વખત જ ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડેલ હતા તથા આ અલૌકીક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.આં દર્શન અને આરતીનો લાભ સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવાએ લીધો હતો.અને આવા સુંદર શ્રિંગાર દર્શન બદલ મહંત શ્રી પ્રવીણગિરિ મહારાજના આશીર્વાદ લઈ અને શુભકામનાઓ પાઠવી હતી.

Related posts

*સરદાર લેઉવા પટેલ સમાજ સંચાલિત દેવકુવર શૈક્ષણિક સંકુલ ખાતે વિધાર્થીઓનો સન્માનિત કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી: ક્રિકેટ એસો.ના ખેલાડી રાધે ભીમાણીનું સૌરાષ્ટ્રની ટીમમાં સિલેકશન*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી માતા-પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા વરિષ્ઠ એડવોકેટ શ્રી જયેશભાઈ શાહ તથા એડવોકેટ શ્રી સૌરભ ભાઈ શાહ પરિવાર*

Hello Morbi

Leave a Comment