• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમદાવાદમાં રીક્ષા એકતા યુનિયન દ્વારા અનોખી જાગૃતિ અભિયાન શરૂ કરાઈ*

 

અમદાવાદ: હાલ દેશ સહિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર મા કોરોના હાહાકાર મચાવી દીધો છે ત્યારે માનવ મેદની મોતને ભેટી હોય એવા સમયે માનવતાની મહેક પણ સજાગ બની છે એવું જ કાઈક અમદાવાદ ખાતે અમદાવાદના રિક્ષા એકતા યુનિયન દ્વારા કોરોના મહામારી અંતર્ગત અનોખી જનજાગૃતિ અભિયાન લોકોમાં લાવવાના પ્રયાસો કર્યા છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે અમદાવાદમાં રીક્ષા ચાલકો દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત પોસ્ટરો બનાવી તમામ રિક્ષાઓ માં અનોખી જાગૃતિ અભિયાન શરૂ કરી છે જેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સાથે માસ્ક અને લોકોમાં અંતર રાખી જાગૃતિ લોકો માં રહે તેવા પ્રયાસો અમદાવાદ ખાતે ના ગાંધી આશ્રમ દ્વારા

રસી મુકાવો સાવધાન રહો સુરક્ષિત રહો તેવા બેનરો સાથે અમદાવાદ ખાતે રિક્ષાચાલકો એકતા યુનિયન દ્વારા સારી એવી જાગૃતિ અભિયાન ની કામગીરી કરવામાં આવી હતી જે સમગ્ર તસવીરમાં નજરે પડે છે

 

રિપોર્ટ ફિરોજખાન અમદાવાદ

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામના સ્મશાન પાસે વાડામાં બનાવેલ ઢાળીયામાં ઢોરના ચારાના ભુસા નીચે છુપાવેલ ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:હૈદરાબદ ખાતે “સેમીનાર માં જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રી ધ૨મશીભાઈ ચનિયા૨ાની પસંદગી.તા. ૧૯અને ૨૦ જાન્યુઆરી બે દિવસનો ‘ વર્કશોપ*

editor

*મોરબીમાં ભાજપ દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયા ના અધ્યક્ષ સ્થાને કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો*

Hello Morbi

Leave a Comment