• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં હેલિપેડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું*

મોરબીમાં કબિરધામ, નાની વાવડી ખાતે આયોજિત રામકથા અન્વયે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે પધાર્યા ત્યારે હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ પટેલ વરમોરા, જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી, અગ્રણીશ્રી રણછોડભાઈ દલવાડી અને નરેન્દ્રસિંહ ઝાલા, સહિતનાએ મુખ્યમંત્રીશ્રીને મોરબીની ભૂમિ પર મીઠેરો આવકાર આપ્યો હતો.

Related posts

*મોરબીના લીલાપર ગામની સીમમાંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ : રૂ.૪૦;૫૧;૮૦૦ લાખના દારૂ સાથે એક ની અટકાયત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શહેર માં બિલાડી ના ટોપ ની જેમ પાલિકા ની જગ્યા માં ગેર કાયદેસર હોડીંગ નો જમાવડો.મહેશરાજ્યગુરુ*

editor

*HELLO MORBI: સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા/ઉતારવા પર પ્રતિબંધ*

editor

Leave a Comment