• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનુ ઇકકો કારમાં હેરાફેરી કરતા ઇસમને મોટા જથ્થા સાથે ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ*

આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ શંકાસ્પદ નશાકારક સીરપનુ ઇકકો કારમાં હેરાફેરી કરતા ઇસમને બોટલ નંગ.૩૨૦ કી.રૂ.૪૮૦૦૦/-ના જથ્થા સાથે કુલ રૂ.૨,૪૮૦૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ

પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વીભાગ,રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી શ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓ તરફથી મોરબી જીલ્લામાં ગેરકાયદેસર આયુર્વેદીક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનુ વેચાણ થતુ હોય તેવી પ્રવૃતિ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે શ્રી પી.એ.ઝાલા સાહેબ,નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મોરબી વિભાગ,મોરબી તથા શ્રી વી.પી.ગોલ સાહેબ સી.પી.આઇ.શ્રી,વાંકાનેર નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ. બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય પેટ્રોલીગ દરમ્યાન સરતાનપર રોડ સેન્સો ચોકડી ઉપરથી મારૂતી સુઝુકી કંપનીની ઇકો કાર્ગો ગાડી રજી નં.GJ-36-T-8016 નો ચાલક સુરેશભાઇ ચૌહાણ જાતે કોળી ઉવ.૨૪ ધંધો ડ્રાઇવીંગ રહે.હાલ-નવા જાંબુડીયા,દશામાંના મંદીર પાછળ,ભાડેથી તા.જી.મોરબી મુળ ગામ-ખડીયા તા.માણાવદર જી.જુનાગઢ વાળા કબજામાંથી આયુર્વેદીક હર્બલોની બોટલ (૧) AYURVEDIC PROPRIETARY MEDICINE STONEARISHTHA ASAV 400 ml.HERBAL_TONIC_બોટલ નંગ.૧ર૦ તથા (ર) Herbal SUNNINDRRA ASAV-ARISTHA બોટલ નંગ.ર૦૦ ની ઇકકો કારમાં હેરાફેરી કરતા મળી આવતા કુલ બોટલ નંગ.૩ર૦ કી.રૂ.૪૮૦૦૦/-તથા ઇકકો કાર કી.રૂ.૨,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૨૪૮૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી સદરહુ બોટલ કયાંથી મેળવેલ છે.તે અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

આ કામગીરીમાં અમો પો.સબઇન્સ. બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ મયુરધ્વજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ.ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિહ જાડેજા તથા રવીભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ અને ટંકારા પોલીસ સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

ધ્રોલને પ્લાસ્ટિક મુક્ત કરવાનાં ઉદ્દેશથી

Hello Morbi

*મોરબી: પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ની કથા ના ત્રીજા દિવસનો સાર વક્તા શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના મુખેથી*

Hello Morbi

Leave a Comment