• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: માન.રાજ્યપાલશ્રી ની મોરબી મુલાકત અર્થે મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ*

મોરબી ખાતે આગામી તા.૨૪-૧૨-૨૦૨૩ ના રોજ ગુજરાતના માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની મોરબી મુલાકાત અર્થે કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

તા.૨૪-૧૨-૨૦૨૩ના રોજ આર્યભૂમિ, પ્રભુરત્ન પાર્ટી પ્લોટ પાછળ, એસ.પી.રોડ મોરબી ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જ્યંતીને અનુલક્ષીને ૧૧૦૦ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેવાના હોય તે સંદર્ભે મોરબી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછારની ઉપસ્થિતમાં મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ અધિકારીશ્રીઓને જરૂરી વ્યવસ્થા અને સુચારૂ આયોજન કરવા સુચનો કર્યા હતા.

Related posts

*HELLO MORBI:સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું સમસ્ત બ્રહ્મસમાજ તથા પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું*

editor

*HELLO MORBI: લક્ષ્મીનગર મોરબી ખાતે રામજન્મભૂમિ આમંત્રણ અને અક્ષત કળશ પૂજન નો કાર્યક્રમ સફળ બનાવાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલાચડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ -𝟐𝟎𝟐𝟓 ની ઉજવણી કરાઇ*

editor

Leave a Comment