• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મચ્છુ ન્યુઝ મોરબી ના એડિટર કાળુભાઇ પાચીયા નો આજે જન્મ દિવસ*

સમસ્ત ભરવાડ સમાજ નું ગૌરવ મૉરબી: વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નાં વતની અને નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇ ટી સેલ કચ્છ ઝૉન પ્રમુખશ્રી,મચ્છુ ન્યુઝ મોરબી અખબાર તેમજ ડેઇલી સોશિયલ મીડિયા ન્યૂઝ તંત્રીશ્રી, પત્રકાર એક્તા પરિષદ મૉરબી જીલ્લા પત્રકાર પ્રમુખશ્રી, ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા મૉરબી જીલ્લા ઇન્ચાર્જ શ્રી, RHS સંઘ પૂર્વ પ્રમુખ શ્રી, ગૌરક્ષક મોરબી જિલ્લા પ્રમુખશ્રી. કાળુભાઈ કે પાંસિયા નૉ આજે જન્મદિવસ ની ખુબ ખુબ અઢળક શુભેચ્છાઓ.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*વાંકાનેર પોલીસે બે ઈકો કાર ચોરનાર રાજસ્થાની શખ્શ ને ઝડપી પાડ્યો*

Hello Morbi

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી સુરત જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment