• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-News

મોરબી માહિતી કચેરી દ્વારા આજે કોરોના કાળમાં મીડિયા ની ભૂમિકા પર વેબી નાર યોજાશે

મોરબી તા. 19

 

ધ રોલ ઓફ ધ મીડિયા ડયુરીંગ ધ કોવિડ-૧૯ પેન્ડેમીક એન્ડ ઈટ્સ ઈમ્પેકટ ઓન મીડિયા’’ વિષય અંતર્ગત વેબીનારનું આયોજન
મોરબી: ગુજરાત પ્રેસ અકાદમી અને જિલ્લા માહિતી કચેરી-મોરબીના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે ‘‘ધ રોલ ઓફ ધ મીડિયા ડયુરીંગ ધ કોવિડ-૧૯ પેન્ડેમીક એન્ડ ઈટ્સ ઈમ્પેકટ ઓન મીડિયા’’ વિષય અંતર્ગત વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના કાળમાં માધ્યમો દ્વારા કરવામાં આવેલ કામગીરી અને તેની અસર સમાજમાં વ્યાપક જોવા મળે છે ત્યારે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર તેમજ જિલ્લા માહિતી કચેરી, મોરબીના સંયુકત ઉપક્રમે તા.૧૯/૧૧/૨૦૨૦નાં રોજ બપોરે ૦૪.૩૦ થી ૦૫.૩૦ કલાક દરમ્યાન એક વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. ‘‘ધ રોલ ઓફ ધ મીડિયા ડયુરીંગ ધ કોવિડ-૧૯ પેન્ડેમીક એન્ડ ઈટ્સ ઈમ્પેકટ ઓન મીડિયા’’ વિષય પર યોજવામાં આવેલ આ વેબીનારમાં જર્નાલીઝમનો અભ્યાસ કરતાં તેમજ હાલે મીડિયાના કોઇપણ માધ્યમમાં સક્રિય મીડિયાના મિત્રોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI: બજેટ ને હર્ષભેર આવકારતા ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય ચાર્મી બેન સેજપાલ*

editor

*મોરબી ના જનતા ક્લાસીસ ની ધો-૧૨ C.B.S.C. (Commerce) ની વિદ્યાર્થીની મૈત્રી ટોલીયા એ બોર્ડ માં ૯૫% ગુણ પ્રાપ્ત કરી સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ.*

Hello Morbi

*મોરબી શહેર જિલ્લામાં આધાર કાર્ડ ની કાયમી માટે આધાર મેળવવા માટે પડે છે હાલાકી!!!*

Hello Morbi

Leave a Comment