• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

Latest-NewsOther

પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે 8 મહિલા ક્રિકેટ ટીમ, ICC અને CGFએ કરી ઘોષણા

2022માં યોજાનારી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માટે મહિલા ક્રિકેટ ટીમો માટેની ક્વોલિફિકેશન પ્રક્રિયાની જાહેરાત બુધવારે કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CGF) દ્વારા આની ઘોષણા કરવામાં આવી હતી. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં યોજાશેઆ પ્રથમ વખત હશેકોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટ ટીમોને સામેલ કરવામાં આવશે. આ બીજી વખત થશે જ્યારે ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે. આ પહેલાં 1998માં કુઆલાલંપુરમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ થતો હતો. યજમાન તરીકે ઇંગ્લેન્ડની મહિલા ટીમે આ સ્પર્ધા માટે સીધી ક્વોલિફાય કરી છે, જ્યારે અન્ય છ ટીમો, એ ટીમો હશે જે વર્લ્ડ ટી-20 રેન્કિંગમાં એપ્રિલ 2021થી ટોપ-8 માં હશે. અને તેઓને સીધા આ ટૂર્નામેન્ટમાં પ્રવેશ મળશે.

8 ટીમો ભાગ લેશે

કોમનવેલ્થ ગેમ્સમાં કુલ આઠ આંતરરાષ્ટ્રીય ટીમો ભાગ લેશે અને તેની તમામ મેચ ઇંગ્લેન્ડના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાશે. આ સિવાય જે ટીમમાં કોમનવેલ્થ ગેમ્સના ક્વોલિફાયર વિજેતા બનશે તે ટીમને બાકીની એક જગ્યા માટે એન્ટ્રી આપવામાં આવશે. તેના ફોર્મેટ અને વિગતવાર માહિતીની જાહેરાત પછી કરવામાં આવશે. ક્વોલિફાઇ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2022 છે.કોમનવેલ્થ ગેમ્સમાં કુલ આઠ આંતરરાષ્ટ્રીય ટીમો ભાગ લેશે અને તેની તમામ મેચ ઇંગ્લેન્ડના એજબેસ્ટન ગ્રાઉન્ડ પર રમાશે. આ સિવાય જે ટીમમાં કોમનવેલ્થ ગેમ્સના ક્વોલિફાયર વિજેતા બનશે તે ટીમને બાકીની એક જગ્યા માટે એન્ટ્રી આપવામાં આવશે. તેના ફોર્મેટ અને વિગતવાર માહિતીની જાહેરાત પછી કરવામાં આવશે. ક્વોલિફાઇ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2022 છે.

 

Related posts

*HELLO MORBI: મંત્રીશ્રીએ કનુભાઈ દેસાઈ નવલખી પોર્ટની પાસે આવેલ ઝુમાવાડી વિસ્તારની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી*

editor

*પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન*

Hello Morbi

*HELLO MORBI:રઘુવંશી સમાજના નૃત્ય ગોપાલ મંદિર ઘેલડીપા શેરી ધ્રાંગધ્રા ખાતે કૃષ્ણ જન્મ ની ભાવભેર ઉજવણી કરાઈ*

editor

Leave a Comment