• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: અવશાનનોધ:લોહાણા બેસણું સાદડી*

સ્વ. નરેન્દ્રભાઈ વ્રજલાલ સોમૈયા (ઉંમર વર્ષ 73) જે ચેતલભાઈ સોમૈયા, સ્વ. દર્શનાબેન દશરથકુમાર કુંડલીયા, શ્વેતાબેન મેહુલકુમાર ઠક્કર ના પિતાશ્રી અને સ્વ. અમરશીભાઈ મગનલાલ સોમમાણેક ના જમાઈ તા. ૩૦/૦૧/૨૦૨૪ ના શ્રીજીચરણ પામેલ છે.
તેમનું બેસણું તથા સસરાપક્ષ ની સાદડી ૦૨/૦૨/૨૦૨૪ શુક્રવાર ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૦૦ શ્રી જલારામ પ્રાર્થનામંદિર અયોધ્યાપુરી મેઈનરોડ મોરબી રાખેલ છે.

Related posts

*HELLO MORBI:શિક્ષણ સિધ્ધિ અનુસંધાને ગૌસેવા હેતુ ડીસામાં યોજાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*HELLO MORBI:પરોપકારી તેમજ સેવાભાવી સ્વભાવના જાજરમાન વ્યક્તિ લોલાડા/ડીસા FC/ગાંધીનગરના જસવંતલાલ નારણલાલ ઠકકરની અણધારી વસમી વિદાય*

editor

*HELLO MORBI NEWS:મોરબી: દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા દરિયાલાલ જન્મોત્સવ ની ભવ્યથી દિવ્ય રીતે ઉજવણી કરવા તડામાર તૈયારીઓ*

editor

Leave a Comment