• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી માં આઠ વર્ષની બાળકી રીદા લાખા એ 30 રોઝા કરી ખુદા ની બંદગી કરી*

મોરબી માં આઠ વર્ષની બાળકી રીદા લાખા એ 30 રોઝા કરી ખુદા ની બંદગી કરી

મોરબી ની જૂની રેલવે કોલોની પાછળ અંબિકા રોડ પાસે રહેતા લાખા હાસમભાઈ પુંજાભાઈ ના પુત્ર રમજાન ની આઠ વર્ષની પુત્રી રીદા એ રમજાન માસના પુરા 30 રોઝા કરી ખુદા ની બંદગી કરી હતી આટલી નાની ઉંમરે ખુદા ને રાજી રાખવા ને પરિવાર ની કલ્યાણ ને સુખ શાંતિ માટે ખુદા ને પ્રાર્થના કરી હતી તેના 30 રોઝા પૂર્ણ થતાં તેના પરિવારે તેનું સન્માન કર્યું હતું ને ઈદ ની શુભકામના પાઠવી હતી

Related posts

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે જોડિયા તાલુકા બક્ષીપચ મોરચા દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો*

Hello Morbi

*HELLO MORBI:નાગરીકોના રક્ષક મેળવવા જીવન રક્ષક CPRની તાલીમ ૮૩૫ પોલીસ અધિકારી તથા કર્મચારી મેળવી અંગદાનનો મહાસંકલ્પ લેતી મોરબી જિલ્લા પોલીસ*

editor

*HELLO MORBI: મોરબીના પંચાસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment