• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ત્રાજપર ચોકડીથી ઘુંટુ રોડ પર (માર્ગ અને મકાન પંચાયત) દ્વારા સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વતત કરાયો*

મોરબી, ૧૨ જુલાઈ
મોરબીમાં ચાલી રહેલા રોડ રસ્તા સમારકામ અન્વયે ત્રજાપર ચોકડીથી ઘુંટુ રોડ પર માર્ગ અને મકાન (પંચાયત) દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગનું સમારકામ કરવામાં આવ્યું છે.
ભારે વરસાદને પગલે નુકશાન પામેલા માર્ગોનું સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશન હેઠળ સમારકામ કરવામાં આવી રહ્યું છે. મોરબી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ રસ્તાઓનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબીમાં ત્રાજપર ચોકડીથી ઘુંટુ રોડ પર મેટલ વર્ક, પેચ વર્ક અને સર્ફેસિંગ સહિતની કામગીરી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો છે.

 

Related posts

*હડીયાણા કન્યા શાળા ના શિક્ષકો અને બલાચડી શાળા ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચે ઓનલાઇન ટવિનીંગ કાર્ય ક્રમ રાખવામાં આવ્યો*

Hello Morbi

*જોડીયા ની મુલાકાતે મંત્રી આર સી ફળદુ*

Hello Morbi

*પડધરી ખાતે સેવાયજ્ઞ ગ્રુપ દ્વારા મહા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે*

Hello Morbi

Leave a Comment