• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ધ્રાંગધ્રા શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ખાતે માગસર સુદ બીજ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી*

🙏🏼 માગસર સુદ બીજ મહોત્સવ

આજરોજ શ્રી ભાણ તીર્થ ટ્રસ્ટ કમીજલા સંચાલિત શ્રી દરીયાલાલ મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રા આયોજિત બીજ મહોત્સવ શુભ અવસર શ્રી ભાવિન અનીલભાઈ પુજારાના યજમાન પદે ભક્તજનોની હાજરીમાં ધામધૂમથી ઉજવવામાં આવેલ મંદિર સમિતિ પ્રમુખશ્રી પ્રકાશભાઈ રાજવિર મંત્રીશ્રી જીતુભાઈ કોટક દ્વારા યજમાન શ્રી ભાવિનભાઈ પુજારા પરિવાર નું દાદાની પ્રતિક્રુતિ તથા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવેલ સાથે છેલ્લા ૮૦ વર્ષથી દાદાની અખંડ જ્યોત ઝળહળે છે તેના માગસર માસ યજમાનશ્રી મહેન્દ્રભાઈ હાલાણી નું સન્માન સેવક અતુલ દક્ષિણી દ્વારા કરવામાં આવેલ હાજર પુજારા પરિવારના મહેમાનો અમદાવાદ, ટંકારા, પાટડી પધારેલ તેઓનું સન્માન શ્રી શરદ પુજારા, સમાજ આગેવાન શ્રી મહેન્દ્રભાઈ દક્ષિણી દ્વારા કરવામાં આવેલ અનેક ભક્તજનોએ દાદાની આરતી, થાળ અને મહાપ્રસાદનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી સ્વાગત શ્રી પ્રકાશભાઈ રાજવિરે અને આભાર દર્શન શ્રી જીતુભાઈ કોટક દ્વારા કરવામાં આવેલ

Related posts

*HELLO MORBI:મોરબી ખાતે ૮૧.૫૮ કરોડના ખર્ચે નટરાજ ફાટક રેલ્વે ઓવરબ્રિજ સહિતના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરાયું*

editor

*HELLO MORBI:મોરબી લોહાણા મહાજન વાડી ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી ની પૌત્રી ચિ,દિવજા નો આજે જન્મ દિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ*

editor

Leave a Comment