• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રા.આ.કે. સરવડ ખાતે પોલિયો કાર્યક્રમ અંતર્ગત ગામ ના સરપંચ દ્રારા પોલિયો બુથ નું ઉ્દઘાટન કરવામાં આવ્યુ.*

*પ્રા.આ.કે. સરવડ ખાતે પોલિયો કાર્યક્રમ અંતર્ગત ગામ ના સરપંચ દ્રારા પોલિયો બુથ નું ઉ્દઘાટન કરવામાં આવ્યુ.*

સરવડ તા ૨૩ (*અમીત રાઠોડ દ્વારા*)માળીયા તાલુકાના પ્રા.આ.કે સરવડ ખાતે પોલીયો કાર્યક્રમ અંતર્ગત આજ રોજ સરવડ ગામ ના સરપંચ શ્રી નવનીતભાઇ સરડવા દ્વારા બુથ ઉદઘાટન કરી પોલિયો બુથ ખુલ્લું મૂકવામાં આવ્યુ.આ પ્રોગ્રામ દ્વારા પ્રા.આ.કે.સરવડ ખાતે પ્રથમ દિવસે કુલ 22 બુથ અને માળિયા અવધ હોટેલ ખાતે 1 ટ્રાનઝીટ ટીમ અને બીજા અને ત્રીજા દિવસે 30 ટીમ દ્વારા બાકીના બાળકોને ટીપાં પીવડાવવામાં આવશે. પ્રા.આ કે.સરવડ ખાતે 0 થી 5 વર્ષ ના કુલ 3846 બાળકો ને આ પ્રોગ્રામ અંતર્ગત આવરી લેવામાં આવશે.

Related posts

*સિદ્ધિ : મોરબી ક્રિકેટ એસોના વધુ ૨ ખેલાડીઓનું સૌરાષ્ટ્ર ટીમ માટે સિલેકશન થયું*  

Hello Morbi

*મોરબીમાં મધ્યમવર્ગની રવિવારી સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી ધમધમી ઉઠી*

Hello Morbi

*HELLO MORBI:આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર થતાં મોરબીમાં આપના કાર્યકરો ખુશ ખુશાલ*

editor

Leave a Comment