• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં મધ્યમવર્ગની રવિવારી સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી ધમધમી ઉઠી*

“મધ્યમ વર્ગના વેપારીઓ અને ગ્રાહકો ખરીદી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી રહેલા નજરે પડ્યા”

 

મોરબી શહેર જિલ્લામાં કોરોનાવાયરસ અંતર્ગત સાવચેતીના પગલારૂપે રાહદારીઓ વાહનચાલકો મોટાભાગે સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને મોટાભાગે કરતા હોય છે ત્યારે તાજેતરમાં કોરોનાવાયરસ અંતર્ગત મોટી ભાર ભીડ વાળા વિસ્તાર અને ગીરદી થતી હોય તેવી બજારો મા સતત સરકારી બાબુઓની બાજનજર હોય એમ મોરબી ખાતે રવિવારી ગુજરી બજારમાં નાના-મોટા ધંધાર્થીઓ અને ગ્રાહકો માં જાગૃતિ આવી હોય તેમ વેપારીઓને ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને ચડ્યા છે જે હાલ મોરબી શહેર જિલ્લામાં ધીરેધીરે ધંધા-વેપાર વિકાસ લક્ષી તરફ વરાણાક લઈ રહ્યા હોય તેમ રવિવારી બજાર ધમધમી ઉઠી હોય તેમ તસવીરમાં નજરે પડે છે

 

અહેવાલ આરીફ દીવાન મોરબી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: મોરબી આરટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી 𝟐𝟎𝟐𝟔 અંતર્ગત ઉજવણી કરાય*

editor

*HELLO MORBI:રવિવારે ખોખરા હનુમાન ખાતે સમગ્ર રઘુવંશી સમાજ ની શોર્યગાથા નો ઈતિહાસ ઉજાગર કરતા “રંગ છે રઘુવંશી ને” પુસ્તક નું વિમોચન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: નવયુગ એજ્યુકેશનની શાનમાં વધું એક યશ કલગી, યુનિવર્સિટીમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં નવયુગના વિધાર્થીઓ રહ્યા અગ્રેસર*

editor

Leave a Comment