• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા (મી.) : માળીયા તાલુકામાં આજ રવિવાર ના રોજ પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૯૯૭૩ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી ની શરૂઆત કરવામાં આવી.*

*માળીયા (મી.) : માળીયા તાલુકામાં આજ રવિવાર ના રોજ પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૯૯૭૩ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી ની શરૂઆત કરવામાં આવી.*

(*અમીત રાઠોડ દ્વારા*)મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં તા. ૨૩ જૂન ના રોજ ૦ થી ૫ વર્ષના કુલ
૯૯૭૩ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે તાલુકાના કુલ ૬૫ પોલીયો બુથની રચના કરવામાં આવી છે કામગીરીને પહોંચી વળવા માટે ૧૯૪ કર્મચારીઓને પોલીયો બુથ પર ફરજ સોપવામાં આવી છે અને ૧૦ સુપરવાઈઝરને મોનીટરીંગ કામગીરી સોંપી છે.
આજ રોજ પોલિયો બુથ પર જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ ,તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ દ્વારા પોલિયો બુથ નું ઉદ્ઘાટન કરી કામગીરી ની શરૂઆત કરવામાં આવી

આજ ૨૩ જૂન ના રોજ પોલીયો બુથ પર રસીકરણ કરાશે અને બાકી રહેલા બાળકોને ઘરે ઘરે મુલાકાત લઈને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કર્યું છે. તાલુકાના કુલ ૧૫૬૦૪ ઘરોની મુલાકાત માટે ૧૦૨ ટીમોની રચના કરવામાં આવી છે. ઉપરાંત, ખેતર, વાડી, મીઠાના અગર, કારખાના શ્રમિક પરિવારના બાળકો તેમજ બાંધકામ વિસ્તારમાં બાળકોને પોલીયો ટીપા આપવા માટે ૨૭ મોબાઈલ ટીમની રચના કરી છે સાથે જ મુસાફરી કરનાર બાળકો વંચિત ના રહી જાય માટે ૧ ટ્રાન્ઝીસ્ટ ટીમ હોનેસ્ટ હોટેલ પર કામગીરી કરશે.

Related posts

*HELLO MORBI:રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વામી દયાનંદ સરસ્વતીના જીવન કવન તેમજ બાળપણના પ્રસંગો પર આધારિત ફિલ્મ નિહાળી હતી*

editor

*જોડિયા તાલુકાના હડિયાણા કન્યા શાળા માં વિદ્યાર્થીનિઓ દ્વારા વેશભૂષા સાથે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: લોહાણા મહાજન તેમજ જલારામધામના મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment