• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:નવયુગ કોમર્સ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ CA ફાઇનલ, ઇન્ટરમીડીએટ અને ફાઉન્ડેશન ની પરીક્ષામાં પણ અદ્ભૂત સિદ્ધિ મેળવી*

*નવયુગ કોમર્સ સ્કૂલના 12 વિદ્યાર્થીઓ CA ફાઇનલ, ઇન્ટરમીડીએટ અને ફાઉન્ડેશન ની પરીક્ષામાં પણ અદ્ભૂત સિદ્ધિ મેળવી….*

*દરેક પરીક્ષામાં નવયુગના વિદ્યાર્થીઓ હરહંમેશા મેદાન મારતા હોઈ છે તેમાં તાજેતરમાં જાહેર થયેલ CA ના રિજલ્ટમાં પણ નવયુગના વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે CA SIGNATURE IS MORE POWERFUL THAN PM આવી ઉચ્ચ કારકિર્દીમાં પણ નવયુગ કોમર્સ સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે ઉતીર્ણ થતા હોય છે.*

નવયુગ કોમર્સ સ્કૂલમાં શરૂઆત થી જ CA અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
આ સફળતા પ્રાપ્ત કરવા બદલ પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા તેમજ નવયુગ પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા નિશુલ્ક સર્વ નિદાન,સારવાર કેમ્પ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પોરબંદર જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ*

editor

*HELLO MORBI:મોરબી: ખડક ચઢાણમાં એ ગ્રેડ મેળવતાનવયુગ સાયન્સ કોલેજનાં પ્રોફેસર હર્ષદ મારવણીયા*

editor

Leave a Comment