• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા આજે રાત્રે મોરબીની મુલાકાતે: ઉપરવાસ ભારે વરસાદ ને લઈને વહીવટી તંત્ર સાથે મીટીંગ યોજશે*

*ભારે વરસાદ અને સંભવિત સમસ્યાઓની સમીક્ષા કરવા માટે મોરબી જીલ્લા પ્રભારી મંત્રીશ્રી, શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા મોરબીની મુલાકાતે…*

*ઉપરવાસના ભારે વરસાદને લઈને મચ્છુ 1 ઓવરફ્લો, મચ્છુ 2 માં પાણીની અકલ્પનિય આવક અને પાણી છોડતા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી તારાજી, શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પડેલી તકલીફોની સમીક્ષા કરવા*

*ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને મોરબી જીલ્લાના પ્રભારી મંત્રીશ્રી, શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા આજે તા. 27.08.2024 મંગળવારના રોજ રાત્રે 9.00 કલાકે મોરબીની તાકીદની મુલાકાતે આવી રહ્યા છે અને જીલ્લા વહીવટી તંત્ર સાથે મિટિંગ કરશે એમ,*

*મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની યાદી જણાવે છે…*

Related posts

*જામનગર જીલ્લામાં કોંગ્રેસનો પંજો ફરીથી કમળને મસળી નાખે તેવા એંધાણ*

Hello Morbi

પ્રજા ના પ્રતિનિધિ કેવા હોય? તેનું ઉત્તમ ઉદાહરણ વોર્ડ નંબર ૬ ના ભાજપ ના ઉત્સાહી અને કર્મશીલ ઉમેદવારો…. જેઓ નગરના તેમના વિસ્તારને બનાવશે સર્વોત્તમ

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા તેમજ ખર્ચ નિરીક્ષકશ્રી માધવચંદ્ર મિશ્રા*

editor

Leave a Comment