• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબિબ ડો.હિતેશ પટેલ (ઓમ ઈ.એન.ટી. હોસ્પીટલ) ની પૂના ખાતે આયોજીત SEOCON ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ માં ફેકલ્ટી તરીકે પસંદગી.*

*મોરબી કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબિબ ડો.હિતેશ પટેલ (ઓમ ઈ.એન.ટી. હોસ્પીટલ) ની પૂના ખાતે આયોજીત SEOCON ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ માં ફેકલ્ટી તરીકે પસંદગી.*

*ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ માં વિશ્વ ના ૨૫૦ નિષ્ણાંત તબિબો ભાગ લેશે, જેમાં ફેકલ્ટી તરીકે મોરબી ના તબિબ ની પસંદગી.*

સમગ્ર વિશ્વ ના કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબિબો ની ત્રિદીવસીય ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ SEOCON 2024 તાજેતર માં પૂના ખાતે યોજાવા જઈ રહી છે જેમાં ભારત તેમજ વિશ્વભર માંથી કુલ ૨૫૦ કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબિબો ભાગ લઈ રહ્યા છે જેમાં ૪૦ જેટલા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા ના તબિબો ની ફેકલ્ટી તરીકે પસંદગી થવા પામી છે જેમાં મોરબી ના ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ વાળા નિષ્ણાંત તબિબ ડો. હિતેશ પટેલ ની ફેકલ્ટી તરીકે પસંદગી થતાં તેમણે સમગ્ર મોરબી જીલ્લા ને ગૌરવ અપાવ્યુ છે. મોરબી ના ડો. હિતેશ પટેલ Mastoid cavity obliteration વિષય પર પોતાનું વકત્વ રજુ કરશે તેમજ એન્ડોસ્કોપી દ્વારા કાન ની સર્જરી વિશે માર્ગદર્શન પ્રદાન કરશે.
પૂના ખાતે આયોજીત આ ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ માં મોરબી ના તબિબ ડો.હિતેશ પટેલ ની ફેકલ્ટી તરીકે પસંદગી થતાં મોરબી IMA ના તબિબો, સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળે તેમને શુભકામનાઓ પાઠવી છે.
-અહેવાલ
નિર્મિત કક્કડ

 

Related posts

*HELLO MORBI NEWS:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ “અભયમ” મહિલા હેલ્પલાઇનના ગુજરાતમાં સફળતા પુર્વક 10 વર્ષ પુર્ણ*

editor

*HELLO MORBI:ડીસાના એક વર્ષના યુવીક પટેલના જન્મદિવસે પૂજ્ય જલારામ બાપાના ભજનનું કરાયું દિવ્ય આયોજન*

editor

*મોરબી:૬૫-વિધાનસભા ની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નામ માટે હજુ મહામંથન ચાલુ આવતીકાલે નામ ની ઘોષણા થાય તેવી સંભાવના*

Hello Morbi

Leave a Comment