• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના નામાકિંત ધારાશાસ્ત્રી “હેમાંશુભાઈ” પોપટનો આજે જન્મદિવસ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

મોરબી તા ૧ હેમાશુભાઇને જન્મદિવસ અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ
આ પૃથ્વી ઉપર માણસ તરીકે જન્મ લેવો એ સૌથી મોટું સદભાગ્ય છે.માણસ તરીકે જન્મ લીધા બાદ ખૂબ જ સારાં સત્કાર્યો કરવાં એ પણ મહાભાગ્યની વાત છે.
મૂળ બેલા (આમરણ) ના વતની હાલ મોરબી નિવાસી તેમજ દસ્તાવેજી કામકાજ સાથે વધુ સંકળાયેલ ખૂબ જ ઉત્સાહી,ધર્મપ્રેમી,સમાજપ્રેમી,રાષ્ટ્રપ્રેમી એવા ધારશાસ્ત્રીશ્રી હિમાંશુભાઈ પોપટ મોબાઇલ નંબર 9033000059 નો આજે જન્મદિવસ છે…
જન્મદિવસના ખૂબ ખૂબ ખૂબ અભિનંદન તેમજ અઢળક શુભેચ્છાઓ…
નિરામય દીર્ઘાયુ સાથે તેઓ સારૂ,લાંબુ,સમાજોપયોગી તેમજ રાષ્ટ્રને સમર્પિત જીવન જીવે તેવી જગતપિતા પરમકૃપાળુ પરમાત્માને સાચા અંત:કરણથી પ્રાર્થના….
ભગવાનભાઈ બંધુ 9825638643 ડીસાના બાપા સીતારામ જય જલારામ

Related posts

*હર ઘર તિરંગા અંત ગર્ત લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા ડીએનએ આકારના તિરંગા ની બનાવટ વર્કશોપ ને સોપાઈ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીની સિવિલ હોસ્પિટલની મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ*

editor

*HELLO MORBI: રાજ્યમાં દીકરીઓ માટે સરકાર બની શેઠ સગાળશા મોરબી જિલ્લામાં ૧.૮૦ કરોડ રૂપિયાનું મામેરું કર્યુ*

editor

Leave a Comment