• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આજે આયોજન*

મોરબી તા ૧૨
આજ રોજ તારીખ 12/09/2024 ના રોજ લખધીરવાસ ચોક ખાતે સાંજે 7 કલાકે *લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ* દ્વારા ફ્રી *બી પી અને ડાયાબીટીસ કેમ્પ* નુ આયોજન કરવામા આવેલ છે તો જાહેર જનતા ને લાભ લેવા વિનંતી
પ્રમુખ લાયન હિતેનદ્ર ભાવસાર
સેક્રેટરી લાયન રાજન વ્યાસ

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેટોડા ગૌશાળાને જલીયાણ ગૌમાતા હોસ્પિટલ નિર્માણ હેતુ રૂપિયા 𝟏𝟐,𝟓𝟏,𝟎𝟎𝟎 બાર લાખ એકાવન હજાર અર્પણ કરાયા*

editor

*HELLO MORBI:રિઝલ્ટ નો રાજા… નવયુગ… સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc.ના તમામ સેમેસ્ટરમાં ટોપર માત્ર નવયુગના જ…. B.Sc Sem 1 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 4 માં તમામ સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ શરૂ*

Hello Morbi

Leave a Comment